Dukh Dil Na by Javed Ali song Lyrics and video
Artist: | Javed Ali |
---|---|
Album: | Single |
Music: | Semal-Nikhil |
Lyricist: | Harish Bhatt |
Label: | Tips Gujarati |
Genre: | Sad |
Release: | 2022-06-09 |
Lyrics (English)
"દુઃખ દિલ ના" | DUKH DIL NA LYRICS IN GUJARATI: The song is sung by Javed Ali from Soham Shah, Manshi Joshi, Harish Bhatt, Karan Rajveer and Harsh Tushar starrer Gujarati film Kundali , directed by Harish Bhatt. "DUKH DIL NA" Gujarati song was composed by Semal-Nikhil , with lyrics written by Harish Bhatt . Dukh dil na mara kone sambhdavu Dukh dil na mara kone sambhdavu Vari vari man ne hu mara manavu Dukh dil na mara kone sambhdavu Sukh dukh na mali sapna me sathe joya Aek bhul ne lidhe sapna badha tuti gaya Najar lagi koni aa shu thayu Najar lagi koni aa shu thayu Vari vari man ne hu mara manavu Dukh dil na mara kone sambhdavu Bhuli javu badhu pan bhulu kem tari yaado ne Dil todi janara dil na mara aa ghavo ne Aek var aavine joine jaavo Aek var aavine joine jaavo Vari vari man ne hu mara manavu Dukh dil na mara kone sambhdavu. દુઃખ દિલ ના મારા કોને સંભળાવું દુઃખ દિલ ના મારા કોને સંભળાવું atozlyric.com વારી વારી મન ને હું મારા મનાવું દુઃખ દિલ ના મારા કોને સંભળાવું સુખ દુઃખ ના મળી સપના મેં સાથે જોયા એક ભૂલ ને લીધે સપના બધા તૂટી ગયા નજર લાગી કોની આ શું થયું નજર લાગી કોની આ શું થયું વારી વારી મન ને હું મારા મનાવું દુઃખ દિલ ના મારા કોને સંભળાવું ભૂલી જાવું બધું પણ ભૂલું કેમ તારી યાદો ને દિલ તોડી જાનારા દિલ ના મારા આ ઘાવો ને એક વાર આવીને જોઈને જાવો એક વાર આવીને જોઈને જાવો વારી વારી મન ને હું મારા મનાવું દુઃખ દિલ ના મારા કોને સંભળાવું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dukh Dil Na lyrics in Gujarati by Javed Ali, music by Semal-Nikhil. Includes YouTube video and lyrics in multiple languages.