Kon Jane Kem Re Bhuli Gaya by Bholu Khadol song Lyrics and video
Artist: | Bholu Khadol |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Ramesh Vachiya |
Label: | S S Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-19 |
Lyrics (English)
KON JANE KEM RE BHULI GAYA LYRICS IN GUJARATI: કોણ જાણે કેમ રે ભૂલી ગયા, This Gujarati Bewafa (બેવફા) song is sung by Bholu Khadol & released by S S Digital . "KON JANE KEM RE BHULI GAYA" song was composed by Jackie Gajjar , with lyrics written by Ramesh Vachiya . The music video of this track is picturised on Bholu Khadol, Pooja Prajapati, Vishnu Vadhiyar and MayurSinh Bapu. દિલ માં વસ્યા એ દર્દ બની ગયા દિલ માં વસ્યા એ દર્દ બની ગ્યા દિલ માં વસ્યા એ દર્દ બની ગ્યા કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા કેતા હતા ના જુદા રે થાસુ મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ કેતા હતા ના જુદા રે થાસુ મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ અમારા હતા એ પારકા રે થઇ ગયા અમારા હતા એ પારકા રે થઇ ગયા કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા હતી મજબૂરી તો કેવી હતી તું મારી હતી ના પારકી હતી હતી મજબૂરી તો કેવી હતી તું મારી હતી ના પારકી હતી હવે જે થાય તારી હારે રેવાય રોઈ ને વિતાવું દિવસ અને રાત હવે નહિ થાય તારી હારે રે વાત રોઈ ને વિતાવું દિવસ અને રાત દિલ માં વસ્યા એ દર્દ ભૂલી ગ્યા દિલ માં વસ્યા એ દર્દ ભૂલી ગ્યા કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા દિલ મારુ તોડતા વિચાર ના કરીયો એતો કહી દેને જાનુ તને હું સુ નડીયો દિલ મારુ તોડતા વિચાર ના કરીયો એતો કહી દેને જાનુ તને હું સુ નડીયો કેતા હતા ના જુદા રે થાસુ મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ કેતા હતા ના જુદા રે થાસુ મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ દિલ માં વસ્યા એ દગારા બની ગયા દિલ માં વસ્યા એ બેવફા બની ગયા કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા કોણ જાણે એ કેમ રે ફરી ગયા Dil ma vasya ae dard bani gaya Dil ma vasya ae dard bani gya Dil ma vasya ae dard bani gya Kon jane ae kem re bhuli gaya Kon jane ae kem re bhuli gaya Keta hata na juda re thasu Madse judai to mot valu karsu Keta hata na juda re thasu Madse judai to mot valu karsu Amara hata ae parka re thai gaya Amara hata ae parka re thai gaya Kon jane ae kem re bhuli gaya Kon jane ae kem re bhuli gaya Hati majburi to kevi hati Tu mari hati na parki hati Hati majburi to kevi hati Tu mari hati na parki hati Have je thay tari hare revay Roi ne vitavu hu divas ne raat Have nahi thay tari hare re vaat Roi ne vitavu divas ane raat Dil ma vasya ae dard bani gya Dil ma vasya ae dard bani gya Kon jane ae kem re bhuli gaya Kon jane ae kem re bhuli gaya Dil maru todta vichar na kariyo Aeto kahi dene janu tane hu su nadiyo Dil maru todta vichar na kariyo Aeto kahi dene janu tane hu su nadiyo Keta hata na juda re thasu Madse judai to mot valu karsu Keta hata na juda re thasu Madse judai to mot valu karsu Dil ma vasya ae dagara bani gya Dil ma vasya ae bewafa bani gya Kon jane ae kem re bhuli gaya Kon jane ae kem re fari gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kon Jane Kem Re Bhuli Gaya lyrics in Gujarati by Bholu Khadol, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.