Sona Roopani Bhammar Vehl by Rakesh Barot, Reshma Thakor song Lyrics and video
Artist: | Rakesh Barot, Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Rakesh Barot, Mehul Barot |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Happy |
Release: | 2024-08-20 |
Lyrics (English)
SONA ROOPANI BHAMMAR VEHL LYRICS IN GUJARATI: Sona Roopani Bhammar Vehl (સોના રૂપાની ભમ્મર) is a Gujarati Happy song, voiced by Rakesh Barot and Reshma Thakor from Saregama Gujarati . The song is composed by Rakesh Barot and Mehul Barot , with lyrics written by Chandu Raval . The music video of the song features Rakesh Barot, Sweat sen and Divya Rajani. હે હાવ હોના ની હે એવી રૂપા ની હે હાવ હોના રે રૂપા ની ભમ્મર વેલ વેલડીએ ઘમકે છે જેણી ગુગર માણા રાજ હે જોડો પરણિયા જોડો ભમ્મર વેલ કોનુંડો આયો ને મૈયર જાવું માણા રાજ હે ચાર પાંચ દાડા થી મને બધી એ ખબર છે તારા રે પિયર સોમે તારી રે નજર છે હે લોબી લોબી છે હે ઘણી છેટી છે હે લોબી લોબી છે તારા મૈયરયા ની વાટ ઘૂઘરા રે ધમકાવી વેલડું છોડું માણા રાજ હે હેંડો હેંડો કોનુંડો આયો ને મૈયર જાવું માણા રાજ હે વહાલી મારી મૈયર જઇ ને તમે મોરે થઈને રમજો મોરે થઈને રમશો તો અમને બહુ ગમશો ઓ ભવો ભવ ભરથાર થઇ ને મળજો તમારા પહેલા પિયુ મોત મને આવજો ઓ પિયુ તમે બોલો વાત મા વ્યવહારે નથી રોકી પિયર મને જાત રે તહેવારે હે હું ચંપો ને અરે હું ચંપો ને હું ચંપો ને તમે છો મારી કેળ કોનુંડો રમી ને રાજી રેજો માણા રાજ હેંડો હેંડો કોનુંડો આયો ને મૈયર જાવું માણા રાજ હો આયો કોનુંડો પિયુ હૈયે હરખ છે હેંડો ને જટ હવે મોડું રે થાય છે હો તારું પિયર ને ગોડી મારું છે હાહરું ચિંતા ના કરો વેલડું જાશે રે પોચડું હે મારી ગોથેનો ભેગી રે થઇ છે વાટ્યો મારી જોઈ ને બેઠી છે હે ઉગિયો ઉગિયો રે હે ઉગિયો ઉગિયો રે હે ઉગિયો ઉગિયો રે હોમે પીળીયો રે પરભાત દાડો રે આથમતા પહોંચી જાસુ માણા રાજ હે હવે કોનુંડો રમી ને રાજી થશુ માણા રાજ હે તમે કોનુંડો રમી રાજી રેજો માણા રાજ He haav hona ni he evi roopa ni He haav hona re roopa ni bhammar vel Veladiye dhamke che jeni ghughar mana raaj He jodo parniya jodo bhammar vel Konudo aayo ne maiyar jaavu mana raaj He chaar ponch dada thi mane badhi ae khabar che Tara re piyar some tari re najar che He lobi lobi che he ghani cheti che He lobi lobi che tara maiyar ni vat Ghughara re dhamkavi veladu chodu mana raaj He hedo hedo konudo aayo ne maiyar jaavu mana raaj He vahali mari maiyar jai ne tame more thaine ramjo More thaine ramso to amne bahu gamso O bhavo bhav bharthar thaine madjo Tamara pahela piyu mout mane aavjo O piyu tame bolo vaat ma vyavhare Nathi roki piyar mane jaat re tahevare He hu champo ne are hu champo ne hu champo ne tame cho kari ked Konudo ramine raji rejo mana raaj Hendo hendo konudo aayo ne maiyar jaavu mana raaj Hp aayo konudo piyu haiye harakh che Hedo ne jat have modu re thay che Ho taru piyar ne godi maru che hahru Chinta na karo veldu jase re pochdu He mari gotheno bhegi re thai che vatyo mari joi ne bethi che He ugiyo ugiyo re he ugiyo ugiyo re He ugiyo ugiyo re home pidiyo re parbhaat Dado re aathmta pahochi jaasu mana raaj He have konudo rami ne raaji thasu mana raaj He tame konudo rami raaji rejo mana raaj Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sona Roopani Bhammar Vehl lyrics in Gujarati by Rakesh Barot, Reshma Thakor, music by Rakesh Barot, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.