Tari Jit Mari Jit by Suresh Zala, Vishnu Zala song Lyrics and video
Artist: | Suresh Zala, Vishnu Zala |
---|---|
Album: | Single |
Music: | Raj Choksi |
Lyricist: | Pravin Ravat |
Label: | |
Genre: | Friendship, Love |
Release: | 2021-06-22 |
Lyrics (English)
તારી જીત મારી જીત | TARI JIT MARI JIT LYRICS IN GUJARATI is recorded by Suresh Zala and Vishnu Zala from Soorpancham Beats label. The music of the song is composed by Raj Choksi , while the lyrics of "Tari Jit Mari Jit" are penned by Pravin Ravat . The music video of the Gujarati track features Nigam Rathod, Bharti Udasi, Soham Patel and Piyush Patel. Ho tari jit mari jit Ho tari haar mari haar Ho tari jit mari jit Tari haar mari haar Tari mari dosti chhute na mara yaar Ho jivshu sathe yaar marshu sathe yaar Tari mari dosti tute na mara yaar Ho upaer vara no aabhar Mane madyo taro sath Koi ni vaato maa na aavu Hu todu na vishwas Mane madyo taro saath Na todu hu vishwas Mane madyo taro saath Na todu hu vishwas Ho tari jit mari jit Tari haar mari haar Tari mari dosti chhute na mara yaar Ho tari mari dosti tute na mara yaar Ho hachu khotu hu kai na janu Huto khali mara yaar ne maanu Ho hajaro manas nu hoy bhale toru Huto bus mara yaar nu re maanu atozlyric.com Sher jevo maro yaar Ho dare na koi thi yaar Sher jevo maro yaar Dare na koi thi yaar Tari mari dosti chhute na mara yaar Ho tari mari dosti tute na mara yaar Ho tara mate hu jiv aapi dau Mari jindagi tara nom re kari dau Ho tara mate hu duniya thi ladi lau Pan tara vina hu eklo padi jau Ho tane jo kai re thaay Ho dukh aenu mane thaay Ho tane jo kai re thaay Dukh aenu mane thaay Tari mari dosti chhute na mara yaar Ho tari mari dosti tute na mara yaar હો તારી જીત મારી જીત હો તારી હાર મારી હાર હો તારી જીત મારી જીત તારી હાર મારી હાર તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર ભારતલીરીક્સ.કોમ હો જીવશું સાથે યાર મરશું સાથે યાર તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર હો ઉપર વાળા નો આભાર મને મળ્યો તારો સાથ કોઈ ની વાતો માં ના આવું હું તોડુ ના વિશ્વાસ મને મળ્યો તારો સાથ ના તોડુ હું વિશ્વાસ મને મળ્યો તારો સાથ ના તોડુ હું વિશ્વાસ હો તારી જીત મારી જીત તારી હાર મારી હાર તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર હો તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર હો હાચુ ખોટું હું કઈ ના જાણું હૂતો ખાલી મારા યાર ને માનું હો હજારો માણસ નું હોય ભલે ટોરું હૂતો બસ મારા યાર નું રે માનું શેર જેવો મારો યાર હો ડરે ના કોઈ થી યાર શેર જેવો મારો યાર ડરે ના કોઈ થી યાર તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર હો તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર હો તારા માટે હું જીવ આપી દઉં મારી જિંદગી તારા નોમ રે કરી દઉં હો તારા માટે હું દુનિયા થી લડી લઉ પણ તારા વિના હું એકલો પડી જઉ હો તને જો કઈ રે થાય દુઃખ એનું મને થાય હો તને જો કઈ રે થાય દુઃખ એનું મને થાય તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર હો તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Jit Mari Jit lyrics in Gujarati by Suresh Zala, Vishnu Zala, music by Raj Choksi. Includes YouTube video and lyrics in multiple languages.