Dalda Na Dukh by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ramesh Vachiya |
Label: | RDC Gujarati |
Genre: | Sad |
Release: | 2024-02-09 |
Lyrics (English)
LYRICS OF DALDA NA DUKH IN GUJARATI: દલડાં ના દુઃખ, The song is sung by Gopal Bharwad from RDC Gujarati . "DALDA NA DUKH" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ramesh Vachiya . The music video of the track is picturised on Neha Suthar and Karan Rajveer. Gojaro dhol vagse maro jiv barse Hathe mindhor bandhse tu chori ae chadse Tane parka hare joi mari aanhko radse Mari aankho radse atozlyric.com Ho kone keva mara dalda na dukh mari jaan Ho kone keva mara dalda na dukh mari jaan Mara rakh ma rodase sajela arman Kal havar tari aavse jaderi re jaan Ho tame kal thaso parka gaam na mehman Nathi revanu maru mane koi bhan Kal havar tari aavse jaderi re jaan Ho haiyu barse ke tharse kal khabar padse Haiyu barse ke tharse kal khabar padse Ho kone kesu mara dalda na dukh mari jaan Mara rakh ma rodase sajela arman Kal havar tari aavse jaderi re jaan Ha kal havar tari aavse jaderi re jaan Ho majburi nai hagu karyu se tane gamata Toy mari jode khota aanhura varhavta Ho sodava ta toy sogan juthi juthi khata Vate vate matane vachama re lavata Ho su devi baddua hacho prem hato maro Bhul hati etali viswas karyo me taro Ho kayam yaad rese bewafa tu mari hati jaan Kayam yaad rese bewafa tu mari hati jaan Kal havar tari aavse jaderi re jaan Ha kal havar tari aavse jaderi re jaan Ho parka na naam ni mehndi re rachavso Sore sangar saji mayra ma aavso Ho agni ni sakshi ae pharso char fera Ram jane mare kevi hase veda Ho parka na mangar sutar tara gade na jovase Aankhe aahu varhi padse dal na tukde tukda thase Ho mandu munjay tara vina su thase mara hal Mandu munjay tara vina su thase mara hal Kal havar tari aavse jaderi re jaan Ha kone keva mara dalda na dukh mari jaan Mara rakh ma rodase sajela arman Kal havar tari aavse jaderi re jaan Ha kal havar tari aavse jaderi re jaan Kal havar tari aavse jaderi re jaan ગોઝારો ઢોલ વાગશે મારો જીવ બરસે હાથે મિંઢોર બાંધશે તું ચોરી એ ચડસે તને પારકા હારે જોઈ મારી આંખો રડશે મારી આંખો રડશે હો કોને કેવા મારા દલડાં ના દુઃખ મારી જાન હો કોને કેવા મારા દલડાં ના દુઃખ મારી જાન મારા રાખ માં રોળાશે સજેલા અરમાન કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન હો તમે કાલ થાશો પારકા ગામ ના મેહમાન નથી રેવાનું મારુ મને કોઈ ભાન કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન હો હૈયું બરસે કે ઠરશે કાલ ખબર પડશે હૈયું બરસે કે ઠરશે કાલ ખબર પડશે હો કોને કેસુ મારા દલડાં ના દુઃખ મારી જાન મારા રાખ માં રોળાશે સજેલા અરમાન કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન હા કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન ભારતલીરીક્સ.કોમ હો મજબૂરી નય હગુ કર્યું છે તને ગમતા તોય મારી જોડે ખોટા આંહુરા વરહાવતાં હો સોડવાતા તોય સોગન જૂઠી જૂઠી ખાતા વાતે વાતે માતાને વચમાં રે લાવતા હો શુ દેવી બદદુઆ હાચો પ્રેમ હતો મારો ભૂલ હતી એટલી વિશ્વાસ કર્યો મેં તારો હો કાયમ યાદ રેસે બેવફા તું મારી હતી જાન કાયમ યાદ રેસે બેવફા તું મારી હતી જાન કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન હા કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન હો પારકાના નામ ની મહેંદી રે રચવસો સોરે શણગાર સજી માયરા માં આવસો હો અગ્નિ ની સાક્ષીએ ફરસો ચાર ફેરા રામ જાણે મારે કેવી હશે વેળા હો પારકા ના મંગળસુતર તારા ગળે ના જોવાશે આંખે આહૂ વરહી પડશે દલ ના ટુકડે ટુકડા થાશે હો મનડું મુંજાય તારા વિના શુ થાશે મારા હાલ મનડું મુંજાય તારા વિના શુ થાશે મારા હાલ કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન હા કોને કેવા મારા દલડાં ના દુઃખ મારી જાન મારા રાખ માં રોળાશે સજેલા અરમાન કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન હા કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન કાલ હવાર તારી આવશે જાડેરી રે જાન Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dalda Na Dukh lyrics in Gujarati by Gopal Bharwad, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.