Tara Ne Mara Lekh Pura Thai Gaya by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Ram Audio |
Genre: | Sad |
Release: | 2020-09-19 |
Lyrics (English)
LYRICS OF TARA NE MARA LEKH PURA THAI GAYA IN GUJARATI: તારા ને મારા લેખ પુરા થઇ ગયા, The song is sung by Rakesh Barot from Ram Audio . "TARA NE MARA LEKH PURA THAI GAYA" is a Gujarati Sad song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Rakesh Barot, Neha Suthar and Piyush Patel. વિચારેલા સપના અધૂરા રહી જાય વિચારેલા સપના અધૂરા રહી જાય તારા ને મારા લેખ પુરા થઇ જાય તારા ગયા પછી હાલ બુરા થઇ જાય તારા ગયા પછી હાલ બુરા થઇ જાય તારા ને મારા લેખ પુરા થઇ જાય તારી જોડે જીવવું તું મારે તો જિંદગી આખી તોયે તમે ઘણી વાતો મારા થી છુપાવી રાખી તારા ને મારા લેખ પુરા થઇ જાય હાચા પ્રેમ માં રમત રમી જાય હાચા પ્રેમ માં રમત રમી જાય તારા ને મારા લેખ પુરા થઇ જાય તારા ને મારા લેખ પુરા થઇ જાય ઘરે થiઇ ખોટું બોલી મળવા ને આવતી જીવના જોખમે તું પ્રેમ નિભાવતી તારો મારો પ્યાર ભગવોન ને ભરાવતી પછેડો પાથરી ને મને બેહાળતી એવો પ્યાર મારે પાછો જોવે માથું પટકું ને આંખો રોવે એ દાડા ના લેખ પુરા થઇ જાય મુઢુ તારું જોયે ઘણા દાડા થઇ જ્યાં મુઢુ તારું જોયે ઘણા દાડા થઇ જ્યાં તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં ભારતલીરીક્સ.કોમ ચાર દાડા મોમા ના ઘેર જઈ આયા એટલા માં બકા તમે બહુ બદલાયા અમે બોલાયા પણ તમે ના આયા ખબર પડી કે તમે બીજે લપટાયા ભલે કોઈ તને સોના થી શણગારે ના કરી શકે પ્રેમ મારા થી વધારે એ દાડા થી લેખ પુરા થઇ જ્યાં હાચા ખોટા નું તમે ભોન ભૂલી જ્યાં હાચા ખોટા નું તમે ભોન ભૂલી જ્યાં તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં આજ થી આપણા લેખ પુર થઇ જ્યાં તારા ને મારા લેખ પુરા થઇ જ્યાં Vicharela sapna adhura rahi jaay Vicharela sapna adhura rahi jaay Tara ne mara lekh pura thai jaay Tara gaya pachhi haal bura thai jaay Tara gaya pachhi haal bura thai jaay Tara ne mara lekh pura thai jaay Tari jode jivvu tu mare to zindagi aakhi Toye tame ghani vaato mara thi chhupavi rakhi Tara ne mara lekh pura thai jaay Hacha prem maa ramat rami jaay Hacha prem maa ramat rami jaay Tara ne mara lekh pura thai jaay Tara ne mara lekh pura thai jaay Ghare thi khotu boli madva ne aavti Jivana jokhame tu prem nibhavti Taro maro pyaar bhagwon ne bharavti Pachhedo pathari ne mane behadti Aevo pyaar mare pachho jove Mathu patku ne aakho rove Ae dara na lekh pura thai jaay Mudhu taru joye ghana dara thai jya Mudhu taru joye ghana dara thai jya Tara ne mara lekh pura thai jya Tara ne mara lekh pura thai jya atozlyric.com Char dara moma na gher jai aaya Aetla maa baka tame bahu badlaya Ame bolaya pan tame na aaya Khabar padi ke tame bije laptaya Bhale tane koi sona thi sangare Na kari sake prem mara thi vadhare Ae dare thi lekh pura thai jya Hacha khota nu tame bhon bhuli jya Hacha khota nu tame bhon bhuli jya Tara ne mara lekh pura thi jya Tara ne mara lekh pura thi jya Aaj thi aapna lekh pura thai jya Tara ne mara lekh pura thi jya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Ne Mara Lekh Pura Thai Gaya lyrics in Gujarati by Rakesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.