Halu Lu Lu Hala by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Prahlad Thakor |
Label: | Shital Thakor Official |
Genre: | Lori |
Release: | 2021-01-21 |
Lyrics (English)
હાલુ લુ લુ હાલા | HALU LU LU HALA LYRICS IN GUJARATI is recorded by Shital Thakor from Shital Thakor Official label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Halu Lu Lu Hala" are penned by Prahlad Thakor . હો હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હા હીરા જણું પારણું ને મોતીડાં ની દોર પારણિયું ઝુલાવે સૌ ને હરખ ના હિલોર હા પિતા કિરણ ભાઈ ના કુળ નો વારસદાર માતા આશા બેન ના ખોળા નો ખુંદનાર કિરણ ભાઈ ના આંગણે થઇ કુળદેવી ની મેર હરખના હાલરડાં ગવાય એમના ધેર હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હમણાં પ્રિયાંશ ના ડાહ્યા દાદા આવશે દાદા ની જોડે દાદી સીતા બા પણ આવશે હા પગલી નો પાડનાર પ્રિયાંશ હસી જાય પગલી નો પાડનાર પ્રિયાંશ હસી જાય દાદી હાલા ગાય ને પ્રિયાંશ પોઢી જાય હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ ભૈલો મારો ડાયો સે પાટલે બેસીન નાયો સે પાટલો ભઈ નો ખસી પડ્યો ભૈલો મારો હસી પડ્યો પ્રિયાંશ મારો હસી પડ્યો હા હમણાં પ્રિયાંશ ના જીગ્નેશ મામા આવશે હમણાં ભૈલું તારા જીતુ મામા આવશે હા જીગ્નેશ મામા આવશે ગાડી લાવશે જીગ્નેશ મામા આવશે ગાડી લાવશે જીતુ મામા આવશે રમકડાં લાવશે હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હમણાં પ્રિયાંશ ના સંગીતા ફઈ આવશે જોડે જોડે પિંકી ફઈ ને હેતલ ફઈ આવશે હો ઝભલું પેરાવશે હેતે રમાડશે ઝભલું પેરાવશે હેતે રમાડશે હૈયે હરખ ઘણો જુલે ઝુલાવે હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હા હમણાં પ્રિયાંશ ના શીતલ ફઈ આવશે શીતલ ફઈ આવશે ને હાલરડાં રે ગાશે હા ગોરા ગોરા ગાલે કાળું ટપકું કરશે ગોરા ગોરા ગાલે કાળું ટપકું કરશે કાળું ટપકું કરી ભઈ ની નજર્યું ઉતારશે હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ હાલુ લુ લુ હાલ પ્રિયાંશ મારો પોઢી જાય હાલુ લુ લુ હાલ ભારતલીરીક્સ.કોમ Ho halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Ha hira janu paarnu ne motida ni dor Paaraniyu julave sau ne harakh naa hilor Ha pita kiran bhai na kud no vaarash daar Mata aasha ben na khoda no khudnaar Kiran bhai naa aagne thai kuddevi ni mer Harakhna halarda gavay aemva gher Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Ha hamna priyansh na dahya dada aavse Dada ni jode dadi shita baa pan aavse Ha pagli no paadnaar priyansh hasi jaay Pagli no paadnaar priyansh hasi jaay Dadi haalaa gaay ne priyansh podhi jaay Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal atozlyric.com Bhailo maaro daayo se Paatle beshin naayo se Paatlo bhai no khasi padyo Bhailo maaro hasi padyo Priyansh maaro hasi padyo Hamna priyansh na jignesh mama aavse Hamna bhailu tara jitu mama aavse Ha jignesh mama aavse gaadi laavse Jignesh mama aavse gaadi laavse Jitu mama aavse ramakda laavse Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Hamna priyansh naa sangita fai aavse Jode jode pinki fai ne hetal fai aavse Ho jabhlu peravse hete ramadshe Jabhlu peravse hete ramadse Haiye harakh ghano jule julave Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Ha hamna priyansh naa shital fai aavse Shital fai aavse ne halarda re gaase Ha gora gora gaale karu tapku karse Gora gora gaal karu tapku karse Karu tapku kari bhai ni najryu utarse Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Halu lu lu haal Priyansh maro podhi jaay Halu lu lu haal Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Halu Lu Lu Hala lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.