Mari Sinu Fashion Vari by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik Sanjay |
Lyricist: | L.D Tamboliya |
Label: | Bapji Studio |
Genre: | Love |
Release: | 2021-05-27 |
Lyrics (English)
MARI SINU FASHION VARI LYRICS IN GUJARATI: Mari Sinu Fashion Vari (મારી સીનુ ફેશન વારી) is a Gujarati Love song, voiced by Suresh Zala from Bapji Studio . The song is composed by Hardik Sanjay , with lyrics written by L.D Tamboliya . The music video of the song features Suresh Zala and Rekha. Ho fashion vali dilma raheti Mari sinu to bangdi vari Fashion vali dilma raheti Mari sinu to alya bangdi vali Are are re He tari bangdi ma ghughari melai dav Mari sinu fashion vali re Fashion vali dilma raheti Mara hathe taru nom me lakhyu re Mari sinu fashion vali re Mari sinu dilma raheti Fashion vali, bangdi vari Mari sinu mara dil ma raheti Fashion vali, tiladi vari Mari sinu re reshami rumal vali Are are re Hal tane nandol gom batavu Mari jaanu fashion vali re Mari sinu dilma raheti Ae ha mari sinu gadi vali Peli najarno prem taro maro Nodhara dilne malyo aek j saharo Dilni rani tu mari maharani Badhothi alag aapna premni kahani Fashion vali, bangali vari Mari sinu mara dil ma raheti Fashion vali, tiladi vari Mari sinu kala chashma vali Are are re atozlyric.com He gora mukhade kali chokari padavu re Mari sinu tiladi vali re Sinu kali kajal vali Ho mari jaanu gadi vali re Ho malya mahefilma dil didhyu dan ma Tyar thi aayo taro suro bhanma Ho deshi tari adane deshi tari vato Badhothi deshi aapna premno nato Ho fashion vali, bangali vali Mari sinu mara dil ma raheti Fashion vali, bangali vari Mari sinu to alya nakhro vali Are are re Hed gj18 batavu re Mari sinu fashion vali re Mari sinu dilma raheti Mari sinu fashion vali He ae gal upar tal vali re Mari bittu fashion vali. હો ફેશન વાળી દિલમાં રહેતી મારી સીનું તો બંગડી વારી ફેશન વાળી દિલમાં રહેતી મારી સીનુ તો અલ્યા બંગડી વારી ભારતલીરીક્સ.કોમ અરે અરે રે હે તારી બંગડી ઉપર ઘુઘરી મેલાઈ દવ મારી સીનુ ફેશન વાળી રે ફેશન વાળી દિલમાં રહેતી મારા હાથે તારું નોમ મેં લખ્યું રે મારી સીનુ ફેશન વાળી રે મારી સીનુ દિલમાં રહેતી ફેશન વાળી, બંગડી વારી મારી સીનુ મારા દિલ માં રહેતી ફેશન વાળી, ટીલડી વારી મારી સીનુ રે રેશમી રૂમાલ વાળી અરે અરે રે હાલ તને નાંદોલ ગોમ બતાવું મારી જાનુ ફેશન વાળી રે મારી સીનુ દિલમાં રહેતી એ હા મારી સીનુ ગાડી વાળી પેલી નજરનો પ્રેમ તારો મારો નોધારા દિલને મળ્યો એક જ સહારો દિલની રાણી તું મારી મહારાણી બધોથી અલગ આપણા પ્રેમની કહાણી ફેશન વાળી, બંગડી વારી મારી સીનુ મારા દિલ માં રહેતી ફેશન વાળી, ટીલડી વારી મારી સીનુ કાળા ચશ્મા વાળી અરે અરે રે હે ગોરા મુખે કાળી ચોકરી પડાવું રે મારી સીનુ ટીલડી વાળી રે સીનું કાળી કાજલ વાળી હો મારી જાનુ ગાડી વાળી રે હો મળ્યા મહેફિલમાં દિલ દીધ્યુ દાન માં ત્યાર થી આયો તારો સૂરો ભાનમાં હો દેશી તારી અદાને દેશી તારી વાતો બધોથી દેશી આપણા પ્રેમનો નાતો હો ફેશન વાળી, બંગડી વારી મારી સીનુ મારા દિલ માં રહેતી ફેશન વાળી, ટીલડી વારી મારી સીનુ તો અલ્યા નખરો વાળી અરે અરે રે હેડ જી જે 18 બતાવું રે મારી સીનુ ફેશન વાળી રે મારી સીનુ દિલમાં રહેતી મારી સીનુ ફેશન વાળી હે એ ગાલ ઉપર તલ વાળી રે મારી બીટ્ટુ ફેશન વાળી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Sinu Fashion Vari lyrics in Gujarati by Suresh Zala, music by Hardik Sanjay. Includes YouTube video and lyrics in multiple languages.