Vidhata Ni Kalam by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kavi K Dan Gadhvi |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2025-05-20 |
Lyrics (English)
વિધાતા ની કલમ | VIDHATA NI KALAM LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada under Jhankar Music label. "VIDHATA NI KALAM" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi K Dan Gadhvi . The music video of this Sad song stars Yuvraj Suvada, Hiral Patel and Nirav Brambhat. હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી વેર વિધાતા કલમ તારી કેવી રે નડી જયારે ખબર પડી આંખ રાત દિન રડી જયારે ખબર પડી આંખ રાત દિન રડી હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી ભારતલીરીક્સ.કોમ હો કયો અપરાધ હુ કાંઈ નથી જાણતો હો જાણું બસ એટલું હુ પોતાના માનતો હો કયો અપરાધ હુ કાંઈ નથી જાણતો હો જાણું બસ એટલું હુ પોતાના માનતો હે તોડ્યો વિશ્વાસ મારો જિંદગી ઝેર રે કરી હે તોડ્યો વિશ્વાસ મારો જિંદગી ઝેર રે કરી હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી હો કર્યા બુરા હાલ મારા હાલ તો બેહાલ છે હો રાખ્યો રે વિશ્વાસ એના આરે રે પરિણામ છે કર્યા બુરા હાલ મારા હાલ તો બેહાલ છે હો રાખ્યો વિશ્વાસ એના આરે રે પરિણામ છે હે હવે જુરીજુરી જીવવાની આદત પડી હવે જુરીજુરી જીવવાની આદત પડી એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી Ho tame chhodi gaya sath kevi re kari Ho tame chhodi gaya sath kevi re kari Ho tame chhodi gaya sath kevi re kari Ver vidhata kalam tari kevi re nadi Jayare khabar padi aankh rat din radi Jayare khabar re padi aankh rat din radi Ho hay hay re vidhata kalam kevi re nadi Ho kayo apradh hu kai nathi janto Ho janu bus aetalu hu poatana manto Ho kayo apradh hu kai nathi janto Ho janu bus aetalu hu poatana manto He todyo vishvas re maro zindagi zer re kari He todyo vishvas re maro zindagi zer re kari Ho hay hay re vidhata kalam kevi re nadi Ho hay hay re vidhata kalam kevi re nadi atozlyric.com Ho karya bura hal mara hal to behal chhe Ho rakhyo re vishvas aena aare re parinam chhe Karya bura hal mara hal to behal chhe Ho rakhyo re vishvas aena aare re parinam chhe Ae have jurijuri jivvani aadat padi Have jurijuri jivvani aadat padi Ae hay hay vidhat kalam kevi re nadi Ae hay hay vidhat kalam kevi re nadi Ae hay hay vidhat kalam kevi re nadi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vidhata Ni Kalam lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.