Tari Yaad Ma Jivava Karata Mari Javu Haru by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video

Artist:Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Album: Single
Music:Mayur Nadiya
Lyricist:Harshad Mer, Prakash (Jay Goga)
Label:Jigar Studio
Genre:Bewafa (બેવફા)
Release:2020-07-03

Lyrics (English)

તારી યાદ માં જીવવા કરતા મરી જવું હારૂ | TARI YAAD MA JIVAVA KARATA MARI JAVU HARU LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Tari Yaad Ma Jivava Karata Mari Javu Haru" are penned by Harshad Mer , Prakash (Jay Goga) . The music video of the Gujarati track features Neha Suthar, Yash Barot.
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી
તારી હકીકત સાંભળી આંખે આયા મારે આશુ
તે થોડું ના વિચાર્યું દિલ તોડ્યા મારી જાનુ
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારૂ
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારૂ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી
હાથે તારા મેંદી ને અંગે છે પીઠીઓ
આવા સમાચાર આપે તારી સહેલીયું
રાખી તારા પર વિશ્વાસ મેં કોઈ નું ના માન્યું
નજરે જોયું તો મારુ અભિમાન તૂટ્યું
આજે એવું થઇ ગયું જેને નતું રે વિચાર્યું
મારી હસ્તી જિંદગી માં અંધારું કરી નાખ્યું
તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારૂ
અરે તારી યાદ માં જીવવા કરતા તો મરી જવું હારૂ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આવી
ભારતલીરીક્સ.કોમ
જેદી સમય સાથ છોડે તે દી બધા વેરી થાય છે
કોણ પોતાનું કોણ પારકું એ દાડે હમજાય છે
સપના તોડી વાલા વેરી બની હાલ્યા જાય છે
તૂટેલા આ દિલમાં એની યાદો રહી જાય છે
હવે નથી રે જોવું મુખ બેવફા રે તારું
તારા વિના જે થવું હોય તે થાય ભલે મારુ
તારા વિના જીવવા કરતા તો મરી જવું હારૂ
હવે તારા વિના જીવવા કરતા મરી જવું હારૂ
મને આવું શું કઈ ને તુંતો હાલી રે ગઈ
તારી વાટ બહુ જોઈ પણ તું ના આયી
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tari Yaad Ma Jivava Karata Mari Javu Haru lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.