Na Mali Tu Ke Taro Pyar by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Thakor, Jagdish Thakor |
Lyricist: | Sovanji Thakor, Bhagwandas Ravat, Babul Patel |
Label: | Jhankar Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2025-05-07 |
Lyrics (English)
ના મળી તું કે તારો પ્યાર | NA MALI TU KE TARO PYAR LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Sunil Thakor and Jagdish Thakor , while the lyrics of "Na Mali Tu Ke Taro Pyar" are penned by Sovanji Thakor , Bhagwandas Ravat and Babul Patel . The music video of the Gujarati track features Amit Shah and Vedika Godakiya. અરે હો હો મારા દિલ ની રોણી તારે રે કારણિયે આવ્યા આંખે પાણી ભારતલીરીક્સ.કોમ ના તુ મળી કે ના તારો પ્યાર ના તુ મળી કે ના તારો પ્યાર તને ચાહી દિલથી તુ નીકળી ગદ્દાર મહેદી હાથ માં લગાડી અંગે તે પીઠી ચોળી ચાલી પારકા પાનેતર ઓઢી અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા ના તુ મળી કે ના તારો પ્યાર તને ચાહી દિલથી તુ નીકળી ગદ્દાર હો મન ના મોતી તૂટ્યા મારા કાચ ના ટુકડા ના જેમ હૈયુ બાળી ચાલી મારુ પારકા ને કરતી તુ પ્રેમ હો હાથ રાખી ગળે સોગંદ ખાધા તોયે બની ના મારી દિલ થી રમત રમી જાત બતાવી તે તારી જા જા ઓ દગારી બેવફા ઓ ઠગારી તું નીકળી નાગન તું કાળી અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા ના તુ મળી કે ના તારો પ્યાર તને ચાહી દિલથી તુ નીકળી ગદ્દાર હો તારી રે ચાહત ના દરિયે અમે રે ડુબી ગયા આખા રે ગામ માં ચકુ બદનામ અમે રે થયા ઓ મારા જીવ થી વધારે પ્રેમ તને કરતો તોય ના બની મારી મેલ્યો મને પડતો મારી જીંદગી બગાડી થઈ જઈ દલડા દજાવી મારી ખુશીઓ ની કરી ગઈ હોળી અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા અરે બેવફા રે અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા અરે ઓ દગાળી અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા Are ho ho mara dil ni roni Tare re karaniye aavya ankhe pani Na tu mali ke na taro pyar Na tu mali ke na taro pyar Tane chahi dil tu nikali gaddar Mehdi hath ma lagadi ange te pithi chodi Chali parka panetar odhi Ame vagar paine rodya tame bija na ghar modya Ame vagar paine rodya tame bija na ghar modya Na tu mali ke na taro pyar Tane chahi dil tu nikali gaddar atozlyric.com Ho maan na toti tutya mara kach na tukda na jem Haiyu bali chali maru parka ne karti tu prem Ho hath rakhi gale sogand khadha toy bani na mari Dil thi ramat rami jat batavi te tari Ja ja o dagari bewafa o thagari tu nikali nagan tu kali Ame vagar paine rodya tame bija na ghar modya Ame vagar paine rodya tame bija na ghar modya Na tu mali ke na taro pyar Tane chahi dil tu nikali gaddar Ho tari re chahat na dariye ame re dubi gaya Aakha re gham ma chaku badnam ame re thaya O mara jiv thi vaghre prem tane karto Toy na bani mari melyo mane padto Mari jindagi bagadi thai jai dalada dajavi Mari khushiyo ni kari gai holi Ame vagar paine roda tame bija na ghar modya Are bewafa re ame vagar paine rodya tame bija na ghar modya Are o dagali ame vagar paine rodya tame bija na ghar modya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Na Mali Tu Ke Taro Pyar lyrics in Gujarati by Jigar Thakor, music by Sunil Thakor, Jagdish Thakor. Includes YouTube video and lyrics in multiple languages.