Bhamrali by Dilip Thakor song Lyrics and video
Artist: | Dilip Thakor |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2023-10-05 |
Lyrics (English)
ભમરાળી | BHAMRALI LYRICS IN GUJARATI: The song is sung by Dilip Thakor under T-Series Gujarati label. "BHAMRALI" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Sad song stars Karan Rajveer, Kuldeep Mishra and Sejal Panchal. He mane bhuli ne nai bhalu taru He mane bhuli ne nai bhalu taru Thay re bhamradi He kapti ne kapatar mara lamne lakhani He mara dil ne didha gaa tu ja have ja Dil ne didha gaa tu ja have ja He mane bhuli ne nai bhalu taru Thay re bhamradi Ae bhalu nai thay re bhamradi Ho je dada thi tame madya ame chetaraya Bewafa ni vaate khota re bharaya Ho o su hatu ver ke kavtara rachaya Bija hare moj kare amne lalchaya Bija hare moj kare amne lalchaya Ho kuni ae gor chotadi aukat batadi Kuni ae gor chotadi aukat batadi He mane bhuli ne nai bhalu taru Thay re bhamrari He bhalu nai thay re bhamrari Ho mara mate time nato bije madva jata Khabar hova chata tara jeva na thata Ho vaate re vaate sogan khoti tame khata Joje nai mele tane mari re mata Joje nai mele tane mari re mata Ek daro bau chaku rose gom aakhu jose Ek daro rose gom aakhu jose He mane bhuli ne nai bhalu taru Thay re bhamradi He kapti ne kapatar mara lamne lakhani Ae bhalu taru nai thay bhamradi Ae tu to mara lamne lakhani હે મને ભૂલી ને નઈ ભલું તારું હે મને ભૂલી ને નઈ ભલું તારું થાય રે ભમરાળી હે કપટી ને કપાતર મારા લમણે લખાણી atozlyric.com હે મારા દિલ ને દીધા ઘા તું જા હવે જા દિલ ને દીધા ઘા તું જા હવે જા હે મને ભૂલી ને નઈ ભલું તારું થાય રે ભમરાળી એ ભલું નઈ થાય રે ભમરાળી હો જે દાડા થી તમે મળ્યાં અમે છેતરાયા બેવફા ની વાતે ખોટા રે ભરાયા હો ઓ શુ હતું વેર કે કાવતરા રચાયા બીજા હારે મોજ કરે અમને લલચાયા બીજા હારે મોજ કરે અમને લલચાયા હો કૂણી એ ગોર ચોંટાડી ઔકાત બતાડી કૂણી એ ગોર ચોંટાડી ઔકાત બતાડી હે મને ભૂલી ને નઈ ભલું તારું થાય રે ભમરાળી હે ભલું નઈ થાય રે ભમરાળી હો મારા માટે ટાઈમે નતો બીજે મળવા જતા ખબર હોવા છતાં તારા જેવા ના થતા હો વાતે રે વાતે સોગન ખોટી તમે ખાતા જોજે નઈ મેલે તને મારી રે માતા જોજે નઈ મેલે તને મારી રે માતા એક દારો બઉ ચકુ રોસે ગોમ આખું જોશે એક દરો રોસે ગોમ આખું જોશે હે મને ભૂલી ને નઈ ભલું તારું થાય રે ભમરાળી હે કપટી ને કપાતર મારા લમણે લાખાણી એ ભલું તારું નઈ થાય ભમરાળી એ તું તો મારા લમણે લાખાણી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhamrali lyrics in Gujarati by Dilip Thakor, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.