Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake by Pravin Luni song Lyrics and video
Artist: | Pravin Luni |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Jeet Vaghela |
Label: | Radhe Digital |
Genre: | Love |
Release: | 2020-03-19 |
Lyrics (English)
Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake lyrics, કાચી કેરી આંબે લટકે મારી જાનુ બધાથી હટકે the song is sung by Pravin Luni from Radhe Digital. The music of Kaci Keri Abe Latake Mari Janu Badhathi Hatake Love track is composed by Mayur Nadiya while the lyrics are penned by Jeet Vaghela. Kachi keri..kachi keri.. Kachi keri..kachi keri Jem kachi keri aombe latake Jem kachi keri aombe latake Mari janudi badhathi hatake Dil haari gayo ena re latke Dil haari gayo ena re latke Mari janudi badhathi hatake jo..jo.. Jordar laage jaanu ni smile Kholu eni home dalda ni file Jordar laage jaanu ni smile Kholu eni home dalda ni file Smile..smile..smile.. File..file..file.. Jem kachi keri aombe latake Jem kachi keri aombe latake Mari janudi badhathi hatake Dil haari gayo ena re latke Dil haari gayo ena re latke Mari janudi badhathi hatake jo.. Ae jaanudi Gaal gora ne hoth se laal Tane puchhu hu ek savaal Tari haa hoy to aapi ne jau Tane mara aa prem no rumaal Ae maari jamku.. Gaal gora ne hoth se laal Tane puchhu hu ek savaal Tari haa hoy to aapi ne jau Tane mara aa prem no rumaal Taari marzi thi haa naa kai de Dil aapi ne dil maaru lai le Taari marzi thi haa naa kai de Dil aapi ne dil maaru lai le Kai de..kai de..kai de.. Dil lai le..lai le..lai le.. Jem kachi keri aombe latake Jem kachi keri aombe latake Mari janudi badhathi hatake ae.. Dil haari gayo ena re latke Dil haari gayo ena re latke Mari janudi badhathi hatake hahaha hu ke Jaanu kaatil chhe taru figure Maru ghayal kare chhe jigar Aankh mare to mari naakhe Aeto bandook nu chhe trigar Jaanu kaatil chhe taru figure Maru ghayal karyu chhe jigar Aankh mare to mari naakhe Aeto bandook nu chhe trigar Te to tamo bharai feelding To e haju na aavyu beting Te to tamo bharai feelding To e haju na aavyu beting Feelding..feelding..feelding.. Beting..beting..beting.. Jem kachi keri aombe latake Jem kachi keri aombe latake Mari janudi badhathi hatake ae.. atozlyric.com Dil haari gayo ena re latke Dil haari gayo ena re latke Mari janudi badhathi hatake are jaanu Jem kachi keri aombe latake Jem kachi keri aombe latake Mari janudi badhathi hatake.. Hatake..hatake..hatake..hatake ae.. કાચી કેરી..કાચી કેરી.. કાચી કેરી..કાચી કેરી.. જેમ કાચી કેરી ઓમ્બે લટકે જેમ કાચી કેરી ઓમ્બે લટકે મારી જાનુડી બધાથી હટકે એ દિલ હારી ગયો એના રે લટકે દિલ હારી ગયો એના રે લટકે મારી જાનુડી બધાથી હટકે જો જો જોરદાર લાગે જાનુ ની સ્માઈલ ખોલું એની હોમે દલડાં ની ફાઈલ જોરદાર લાગે જાનુ ની સ્માઈલ ખોલું એની હોમે દલડાં ની ફાઈલ સ્માઈલ..સ્માઈલ..સ્માઈલ.. ફાઈલ..ફાઈલ..ફાઈલ.. જેમ કાચી કેરી ઓમ્બે લટકે જેમ કાચી કેરી ઓમ્બે લટકે મારી જાનુડી બધાથી હટકે દિલ હારી ગયો એના રે લટકે દિલ હારી ગયો એના રે લટકે મારી જાનુડી બધાથી હટકે જો એ જાનુડી ગાલ ગોરા ને હોઠ સે લાલ તને પૂછું હું એક સવાલ તારી હા હોય તો આપી ને જઉ તને મારા આ પ્રેમ નો રૂમાલ એ મારી જમકુ ગાલ ગોરા ને હોઠ સે લાલ તને પૂછું હું એક સવાલ તારી હા હોય તો આપી ને જઉ તને મારા આ પ્રેમ નો રૂમાલ તારી મરજી થી હા ના કઈ દે દિલ આપી ને દિલ મારુ લઇ લે તારી મરજી થી હા ના કઈ દે દિલ આપી ને દિલ મારુ લઇ લે કઈ દે..કઈ દે..કઈ દે.. દિલ લઇ લે..લઇ લે..લઇ લે.. જેમ કાચી કેરી ઓમ્બે લટકે જેમ કાચી કેરી ઓમ્બે લટકે મારી જાનુડી બધાથી હટકે એ દિલ હારી ગયો એના રે લટકે દિલ હારી ગયો એના રે લટકે મારી જાનુડી બધાથી હટકે હાહાહા હું કે જાનુ કાતિલ છે તારું ફિગર મારુ ઘાયલ કરે છે જીગર આંખ મારે તો મારી નાખે એ તો બંદૂક નું છે ટ્રીગર જાનુ કાતિલ છે તારું ફિગર મારુ ઘાયલ કરયુ છે જીગર આંખ મારે તો મારી નાખે એ તો બંદૂક નું છે ટ્રીગર તે તો તમો ભરાઈ ફિલ્ડિંગ તો એ હજુ ના આયુ બેટિંગ તે તો તમો ભરાઈ ફિલ્ડિંગ તો એ હજુ ના આયુ બેટિંગ ફિલ્ડિંગ..ફિલ્ડિંગ..ફિલ્ડિંગ બેટિંગ..બેટિંગ..બેટિંગ.. જેમ કાચી કેરી ઓમ્બે લટકે જેમ કાચી કેરી ઓમ્બે લટકે મારી જાનુડી બધાથી હટકે એ દિલ હારી ગયો એના રે લટકે દિલ હારી ગયો એના રે લટકે મારી જાનુડી બધાથી હટકે અરે જાનુ ભારતલીરીક્સ.કોમ જેમ કાચી કેરી ઓમ્બે લટકે જેમ કાચી કેરી ઓમ્બે લટકે મારી જાનુડી બધાથી હટકે હટકે..હટકે..હટકે..હટકે એ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kachi Keri Aabe Latake Mari Janu Badhathi Hatake lyrics in Gujarati by Pravin Luni, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.