Nafrat by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Harjit Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-04-05 |
Lyrics (English)
NAFRAT LYRICS IN GUJARATI: નફરત, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "NAFRAT" song was composed by Mayur Nadiya , with lyrics written by Harjit Panesar . The music video of this track is picturised on Yuvraj Suvada, Jyoti Sarma and Pooja Rai. નફરત થઇ ગઈ છે તારાથી નફરત થઇ ગઈ છે તારાથી હો હો હો આ આ આ હો હો હો આ આ આ તફાવત ઘણો છે તફાવત ઘણો છે તારા મારા વચ્ચે ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે મેં પ્રેમ કર્યો સાચા રે દિલ થી તે પ્રેમ કર્યો તારા મતલબ થી નફરત થઇ ગઈ છે તારાથી હો મને નફરત થઇ ગઈ છે તારાથી હો તફાવત ઘણો છે તારા મારા વચ્ચે ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે તકલીફ તને પડશે ત્યારે યાદ મને કરશે જયારે દર્દ તને મળશે તને ત્યારે ખબર પડશે હો ભગવાન મારો જોજે મજબૂર તને કરશે કોશિશો લાખ કરશે તોયે પ્રેમ ના મળશે મને નફરત છે તારી શકલ થી તે મને પ્રેમ કર્યો તારા મતલબ થી નફરત થઇ ગઈ છે તારાથી હો મને નફરત થઇ ગઈ છે તારાથી હો તફાવત ઘણો છે તારા મારા વચ્ચે ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે હો આજે ભલે હશે રે એક તારો રે જમાનો પણ ભૂલતો ના આવશે કાલે વારો રોવાનો તને જાણ નથી આતો સમય સમય ની વાતો આજે ચમકતા દિવસો કાલે હશે કાળી રાતો ભારતલીરીક્સ.કોમ હો મને નફરત છે તારી યાદો થી તે મને પ્રેમ કર્યો તારા મતલબ થી નફરત થઇ ગઈ છે તારાથી હો મને નફરત થઇ ગઈ છે તારાથી હો મને નફરત થઇ ગઈ છે તારાથી. Nafrat thai gai chhe tarathi Nafrat thai gai chhe tarathi atozlyric.com Ho ho ho aa aa aa Ho ho ho aa aa aa Tafavat ghano chhe Tafavat ghano chhe tara mara vachhe Ishq mahobbat ne tu na samaje Me prem karyo sacha re dil thi Te prem karyo tara matlab thi Nafrat thai gai chhe tarathi Ho mane nafrat thai gai chhe tarathi Ho tafavat ghano chhe tara mara vacche Ishq mahobbat ne tu na samje Taklif tane padse tyare yaad mane karshe Jyare dard tane malshe tane tyare khabar padse Ho bhagwan maro joje majboor tane karse Koshisho lakh karse toye prem na malse Mane nafrat chhe tari shakal thi Te mane prem karyo tara matlab thi Nafrat thai gai chhe tarathi Ho mane nafrat thai gai chhe tarathi Ho tafavat ghano chhe tara mara vacche Ishq mahobbat ne tu na samje Ho aaje bhale hase re aek taro re jamano Pan bhulto na aavshe kale varo rovano Tane jaan nathi aato samay samay ni vaato che Aaje chamakata divso kale hase kali raato Ho mane nafrat chhe tari yaado thi Te mane prem karyo tara matlab thi Nafrat thai gai chhe tarathi Ho mane nafrat thai gai chhe tarathi Ho mane nafrat thai gai chhe tarathi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nafrat lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.