Sona Vatakdi Re by Rekha Rathod, Prabhat Barot song Lyrics and video
Artist: | Rekha Rathod, Prabhat Barot |
---|---|
Album: | Single |
Music: | Manoj Vimal |
Lyricist: | Traditional |
Label: | Tirath Studio |
Genre: | Folk, Garba |
Release: | 2020-09-13 |
Lyrics (English)
LYRICS OF SONA VATAKDI RE IN GUJARATI: સોના વાટકડી રે, The song is sung by Rekha Rathod and Prabhat Barot from Tirath Studio . "SONA VATAKDI RE" is a Gujarati Folk and Garba song, composed by Manoj Vimal , with lyrics written by Traditional . સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા હે કાબિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા કાબિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા હાથ પરમાણે ચૂડલો સોઈ રે વાલમિયા હાથ પરમાણે ચૂડલો સોઈ રે વાલમિયા હે ગુજરીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા ગુજરીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા ડોક પરમાણે હારલો સોઈ રે વાલમિયા ડોક પરમાણે હારલો સોઈ રે વાલમિયા હે હારલાની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા હે હારલાની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા હે ટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા હે ટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા ભારતલીરીક્સ.કોમ કાન પરમાણે કુંડળ સોઈ રે વાલમિયા કાન પરમાણે કુંડળ સોઈ રે વાલમિયા હે વાળિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા હે એવી વાળિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા અંગ પરમાણે કમખો સોઈ રે વાલમિયા અંગ પરમાણે કમખો સોઈ રે વાલમિયા હે એવી ચૂંદડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા હે એવી ચૂંદડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા સર પટ સધર સમર તટ, અનુસર રંગભર કરતક મેલ કરે, હરિહર સુર અવર અવર અતિ મનહર, રંગભર સુંદિર શ્યામ રમે નિરજન નિજ પ્રવર, પ્રવર અતિ નિરજન, નિકટ મુકુટ શર સવર નમે હરિહર સુર અવર અવર અતિ મનહર, રંગભર સુંદિર શ્યામ રમે જી જીરંગભર સુંદિર શ્યામ રમે, જી જીરંગભર સુંદિર શ્યામ રમે જી જી રંગભર સુંદિર શ્યામ રમે. Sona vatkadi re kesar ghodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya He lilo chhe ragno chhod rangma ghodya re valmiya He lilo chhe rangno chhod rangma ghodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya Pag parmane kadla soi re valmiya Pag parmane kadla soi re valmiya He kabiyuni babbe tare jod rangma rodya re valmiya Kabiyuni babbe tare jod rangma rodya re valmiya Hath parmane chudla soi re valmiya Hath parmane chudla soi re valmiya He gujarini babbe tare jod rangma rodya re valmiya Gujarini babbe tarea jod rangma rodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya Dok parmane harlo soi re valmiya Dok parmane harlo soi re valmiya He harlani babbe tare jod rangma rodya re valmiya He harlani babbe tare jod rangma rodya re valmiya Nak parmane nathadi soi re valmiya Nak parmane nathadi soi re valmiya He tiladini babbe tare jod rangma rodya re valmiya He tiladini babbe tare jod rangma rodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya Kan parmane kundal soi re valmiya Kan parmane kundal soi re valmiya He vadiyuni babbe tare jod rangma rodya re valmiya He aevi vadiyuni babbe tare jod rangma rodya re valmiya atozlyric.com Ang parmane kamkho soi re valmiya Ang parmane kamkho soi re valmiya He aevi chundadini babbe tare jod rangma rodya re valmiya He aevi chundadini babbe tare jod rangma rodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya Sona vatkadi re kesar ghodya re valmiya He lilo chhe ragno chhod rangma ghodya re valmiya He lilo chhe rangno chhod rangma ghodya re valmiya Sar pat sadhar samar tat anusar rangbhar kartak mel kare Harihar sur avar avar ati manhar rangbhar sundir shyam rame Nirjan nij pravar pravar ati nirjan nikat mukut shar savar name Hari har sur avar avar ati manhar rangbhar sundir shyam rame Ji ji rangbhar sundir shyam rame, rangbhar sundir shyam rame Rangbhar sundir shyam rame. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sona Vatakdi Re lyrics in Gujarati by Rekha Rathod, Prabhat Barot, music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.