Rangai Jane Rangma by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Gaurang Vyas |
Lyricist: | Traditional |
Label: | T-Series |
Genre: | Bhajan |
Release: | 2020-11-30 |
Lyrics (English)
LYRICS OF RANGAI JANE RANG MA IN GUJARATI: રંગાઈ જાને રંગમાં, The song is recorded by Hemant Chauhan from album Halvi Vaani . "Rangai Jane Rang Ma" is a Gujarati Bhajan song, composed by Gaurang Vyas , with lyrics written by Traditional . રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ શ્વાસ ખૂટશે નાડી તૂટશે, શ્વાસ ખૂટશે નાડી તૂટશે પ્રાણ નહીં રહે તારા અંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં જીવ જાણતો ઝાઝું જીવશું મારૂં છે આ તમામ પહેલા અમર કરી લઉં નામ જીવ જાણતો ઝાઝું જીવશું મારૂં છે આ તમામ પહેલા અમર કરી લઉં નામ તેડું આવશે જમનું જાણ જે, તેડું આવશે જમનું જાણજે જાવું પડશે સંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં ભારતલીરીક્સ.કોમ સહુ જીવ કહેતા પછી જંપીશુ પહેલા મેળવી લોને દામ રહેવાના કરી લો ઠામ સહુ જીવ કહેતા પછી જંપીશુ પહેલા મેળવી લોને દામ રહેવાના કરી લો ઠામ પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં સહુજન કહેતા વ્યંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલાં ઘરના કામ તમામ પછી ફરીશું તીરથ ધામ ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલાં ઘરના કામ તમામ પછી ફરીશું ધામ આતમ એક દી’ ઉડી જાશે, આતમ એક દી’ ઉડી જાશે તારું શરીર રહેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં બત્રીસ ભાતનાં ભોજન જમતાં ભેળી કરીને ભામ એમાં ક્યાંથી સાંભળે રામ બત્રીસ ભાતનાં ભોજન જમતાં ભેળી કરીને ભામ એમાં ક્યાંથી સાંભળે રામ દાનપુર્ણ્યથી દૂર રહ્યો તું, દાનપુર્ણ્યથી દૂર રહ્યો તું ફોગટ ફરેશે ઘમંડમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં રંગ રાગમાં ક્યારે રટાશે રહી જાશે આમને આમ માટે ઓળખ તું આતમ રામ રંગ રાગમાં ક્યારે રટાશે રહી જાશે આમને આમ માટે ઓળખ તું આતમ રામ બાબા આનંદ હરિ ૐ અખંડ છે, બાબા આનંદ, બાબા આનંદ હરિ ૐ અખંડ છે ભજ તું શિવની સંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં સીતા રામ તણાં સત્સંગમાં રાધે શ્યામ તણાં તું રંગમાં રંગાઈ જાને રંગમાં. તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. Rangai jane rangama, tu rangai jane rangama Sitaram tana satasangama Radheshyam tana tu rangama Rangai jane rangama, tu rangai jane rangama Aaje bhajashu, kaale bhajashu bhajashu sitaram Kyare bhajashu radhe shyam Aaje bhajashu, kaale bhajashu bhajashu sitaram Kyare bhajashu radhe shyam Shvas khutashe nadi tutashe, shvas khutashe nadi tutashe Pran nahi taraa angama Rangai jane rangama, tu rangai jane rangama Sitaram tana satasangama Radheshyam tana tu rangama Rangai jane rangama, tu rangai jane rangama Jiv janato zaazu jivashu, maaru chhe aa tamam Pahela amara kari lai naam Jiv janato zaazu jivashu, maaru chhe aa tamam Pahela amara kari lai naam Tedu aavashe jamnu jaan je, tedu aavashe jamnu jaan je Javu padshe sangama Rangai jane rangama, tu rangai jane rangama Sitaram tana satasangama Radheshyam tana tu rangama Rangai jane rangama, tu rangai jane rangama atozlyric.com Sahu jiv kaheta pachhi jampishu pahela melavi lone dam Rahevana kari lo tham Sahu jiv kaheta pachhi jampishu pahela melavi lone dam Rahevana kari lo tham Prabhu padyo chhe aem kya rastama Prabhu padyo chhe aem kya rastama Sahujan kaheta vyangma Rangai jane rangama, tu rangai jane rangama Sitaram tana satasangama Radheshyam tana tu rangama Rangai jane rangama, tu rangai jane rangama Ghadapan aavashe tyare bhajishu pahela, gharna kam tamam Pachi farishu teerath dham Ghadapan aavashe tyare bhajishu pahela, gharna kam tamam Pachi farishu dham Aatam ek din udi jashe, aatam ek din udi jashe Taru sharir raheshe palangama Rangai jane rangama, tu rangai jane rangama Sitaram tana satasangama Radheshyam tana tu rangama Rangai jane rangama, tu rangai jane rangama Batrish bhatna bhojana jamata, bhedi karine bham Ama kyathi sambhare raam Batrish bhatna bhojana jamata, bhedi karine bham Ama kyathi sambhare raam Daan-punyathi dur rahyo tu, daan-punyathi dur rahyo tu Fogat fareshe ghamandma Rangai jane rangama, tu rangai jane rangama Sitaram tana satasangama Radheshyam tana tu rangama Rangai jane rangama, tu rangai jane rangama Rang ragma kyare ratashe, rahi jashe aamne aam Mate odakh aatamram Rang raagmaa kyare ratashe, rahi jashe aamne aam Mate odakh aatamram Baba aanand hari om akhand chhe Baba aanand, baba aanand hari om akhand chhe Bhaja tu shivani sangama Rangai jane rangama, tu rangai jane rangama Sitaram tana satasangama Radheshyam tana tu rangama Rangai jane rangama, tu rangai jane rangama Sitaram tana satasangama Radheshyam tana tu rangama Rangai jane rangama, tu rangai jane rangama Tu rangai jane rangama. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rangai Jane Rangma lyrics in Gujarati by Hemant Chauhan, music by Gaurang Vyas. Includes YouTube video and lyrics in multiple languages.