Lakho Che Tara Diwana by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar, Pankaj Mistry |
Lyricist: | Dev Pagli |
Label: | Tips Gujarati |
Genre: | Dance |
Release: | 2021-05-28 |
Lyrics (English)
લાખો છે તારા દીવાના | LAKHO CHE TARA DIWANA LYRICS IN GUJARATI: The song is sung by Dev Pagli under Tips Gujarati label. "LAKHO CHE TARA DIWANA" Gujarati song was composed by Jackie Gajjar and Pankaj Mistry , with lyrics written by Dev Pagli . The music video of this Dance song stars Dev Pagli and Sarojni Sahoo. Ho… Ho… Ho… Lakho che tara diwana ao ho Ame gomadiya mastana… Ao ho Rani tu roopni janu ame rangila raja He hifi tari jindadi… Jindadi jindadi Nathi ketrina tu mindadi… Ao mindadi mindadi Amaru dil gomdanu chhod abhiman taaru Are chhodi mel Lakho che tara diwana ao ho Ame gomadiya mastana ao ho Tunka tunka kapda peri fashion ma tu aavi… Aavi Lali lipstik mast lagavi dilma ghanti vagi… Vagi Mane na tadpavo beby bahoma tu aav… Aavija Aag lagai dilma deem lightma buzay Tane game fashion vala… Ao ho Na game gomda vala He… Lakho chhe tara deewana ao ho Ame gomadiya mastana ao ho Ho tu sa roopno katko… Ao… Ho Lage chhe jabaro fatko Have thoda atko… Ao… Ho Lage chhe dilma zatko atozlyric.com Ho bhale tar bangla gaadi amare lili vadi Peri le ghagharo hadi bani ja mari laadi Ho bhale tar bangla gaadi amare lili vadi Peri le ghagharo hadi bani ja mari laadi Angreji ma bole na samaj ma na koi aave Hu chhu bholo gujarati na angreji man fave Burger pizza roj tu be hathe khave… Arrrr Bajarino rotlo mane bavu bhave… Ha ha ha Ho bakhala have meli de… Ao ho Nakhra tu chhodi de Aori aavi ne mane ilu ilu kahi de Rani tu roopni janu ame rangila raja Lakho che tara diwana ao ho Ame gomadiya mastana ao ho. હો… હો… હો… લાખો છે તારા દીવાના ઓ હો આમે ગોમડીયા મસ્તાના… ઓ હો રાણી તું રૂપની જાનુ અમે રંગીલા રાજા હે હાઈ ફાઈ તારી જીંદડી… જીંદડી જીંદડી નથી કેટરીના તું મીંદડી….ઓ મીંદડી મીંદડી અમારું દિલ ગોમડાંનું છોડ અભિમાન તારું અરે છોડી મેલ ભારતલીરીક્સ.કોમ લાખો છે તારા દીવાના ઓ હો અમે ગોમડીયા મસ્તાના ઓ હો ટૂંકા ટૂંકા કપડાં પેરી ફેશન માં તું આવી… આવી લાલી લિપસ્ટિક મસ્ત લગાવી દિલમાં ઘંટી વાગી… વાગી મને ના તડપાવો બેબી બાહોમાં તું આવ… આવીજા આગ લાગી દિલ માં ડીમ લાઈટમાં બુઝાય… તને ગમે ફેશન વાળા… ઓ… હો ના ગમે ગોમડા વાળા હે… લાખો છે તારા દીવાના ઓ હો અમે ગોમડીયા મસ્તાના ઓ હો હો તું સ રૂપનો નો કટકો… ઓ હો લાગે છે જબરો ફટકો હવે થોડા અટકો… ઓ હો લાગો છે દિલ માં ઝટકો હો ભલે તાર બંગલા ગાડી અમારે લીલી વાડી પેરી લે ઘાઘરો હાડી બની જા મારી લાડી હો ભલે તાર બંગલા ગાડી અમારે લીલી વાડી પેરી લે ઘાઘરો હાડી બની જા મારી લાડી અંગ્રેજી માં બોલે ના સમજ મ ના કોઈ આવે હું છું ભોળો ગુજરાતી ના અંગ્રેજી મને ફાવે બર્ગર પિઝા રોજ તું બે હાથે ખાવે….. અરરર બાજીરી નો રોટલો મને બવુ ભાવે… હા હા હા હો બખાળા હવે મેલી દે.. ઓ હો નખરા તું છોડી દે ઓરી આવી ને મને ઈલુ ઈલુ કહી દે રાણી તું રૂપની જાનુ અમે રંગીલા રાજા લાખો છે તારા દીવાના ઓ હો અમે ગોમડીયા મસ્તાના ઓ હો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lakho Che Tara Diwana lyrics in Gujarati by Dev Pagli, music by Jackie Gajjar, Pankaj Mistry. Includes YouTube video and lyrics in multiple languages.