Hath Ma Mala Ame Vihat Vada by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Manoj Prajapati |
Label: | Vihat Meldi Digital |
Genre: | Devotional |
Release: | 2021-04-20 |
Lyrics (English)
HATH MA MALA AME VIHAT VADA LYRICS IN GUJARATI: હાથ માં માળા અમે વિહત વાળા, This Gujarati Devotional song is sung by Gaman Santhal & released by Vihat Meldi Digital . "HATH MA MALA AME VIHAT VADA" song was composed by Shankar Prajapati , with lyrics written by Manoj Prajapati . Ho moj ma rahiye aaya sukh na jone dahda Ho moj ma rahiye aaya sukh na jone dahda Moj rahiye patel sukh na jone dahda Haath ma mala ame vihat vada Ho khuli gaya chhe ma kismat na tada Khuli gaya chhe ma kismat na tada Haath ma mala lail vihat vada He ler lila ler thaya dukhda badha dur thaya Ler lila ler thaya dukhda badha dur thaya Bhuli gaya veriyo karvana chara Bhuli gaya veriyo karvana chara Haath mo mala ame vihat meldi vada Ho haath mo mada ame kadi shaher vada Ho ho ambar adi gya amar thai jya Vihar na aashish jene madi gya Ae duniya na loko alya jota rahi gya Dharela kom madi amara thai gya Aankh na aasuda mata luchhi gaya Aankh na aahuda mata luchhi gaya Vihat te karya jone gharma utara Lali patel na ghar ma utara Haath ma mala ame vihat vada Ho haath ma mala vihat meldi re vada Ho sukh no suraj ugyo ajvada thaya chhe Jova vada vihat jota rai gaya chhe Ho veda vaadi mari dukhada harya chhe Khusiyo thi maa ae khoda bharya chhe Ho gun tara gata ame bhav to tari gya Gunla tara gata ame bhav to tari gya atozlyric.com Ho maa na raaj ma nathi rato na ujagra Maa na raaj ma nathi rato na ujagra Haath ma mala ame vihat vada Ho moj ma rahiye aaya jone sukhna dahda Moj ma rahiye patel sukhna jone dahda Haath ma mala ame viaht meldi vada Ho haath ma mala ame viaht meldi vada Haath ma mala ame viaht meldi vada હો મોજ મા રહીયે આયા સુખ ના જોને દાડા હો મોજ મા રહીયે આયા સુખ ના જોને દાડા મોજ મા રહીયે પટેલ સુખ ના જોને દાડા હાથ મા માળા અમે વિહત વાળા હો ખુલી ગયા છે માં કિસ્મત ના તાળા ખુલી ગયા છે માં કિસ્મત ના તાળા હાથ મા માળા લાલી વિહત વાળા હે લેર લીલા લેર થયા દુઃખડા બધા દૂર થયા લેર લીલા લેર થયા દુઃખડા બધા દૂર થયા ભૂલી ગયા વેરીયો કરવાના ચાળા ભૂલી ગયા વેરીયો કરવાના ચાળા હાથ મા માળા અમે વિહત મેલડી વાળા હો હાથ મા માળા અમે કડી શહેર વાળા હો હો અંબર અડી ગ્યા અમર થઇ જ્યા વિહત ના આશિષ જેને મળી ગયા એ દુનિયા ના લોકો અલ્યા જોતા રહી ગ્યા ધારેલા કોમ માડી અમારા થઇ ગ્યા આંખ ના આસુંડા માતા લૂછી ગયા આંખ ના આહુડા માતા લૂછી ગયા વિહત તે કર્યા જોને ઘરમા ઉતાળા લાલી પટેલ ના ઘર માં ઉતાળા હાથ મા માળા અમે વિહત વાળા હો હાથ મા માળા વિહત મેલડી રે વાળા હો સુખ નો સુરજ ઉગ્યો અજવાળા થયા છે જોવા વાળા વિહત જોતા રઈ ગયા છે હો વેળા વાળી મારી દુઃખડા હર્યા છે ખુશીયો થી માં અમે ખોળા ભર્યા છે હો ગુણ તારા ગાતા અમે ભવ તો તળી ગ્યા ગુણલા તારા ગાતા અમે ભવ તો તળી ગ્યા ભારતલીરીક્સ.કોમ હો માં ના રાજ મા નથી રાતો ના ઉજાગરા માં ના રાજ મા નથી રાતો ના ઉજાગરા હાથ મા માળા અમે વિહત વાળા હો મોજ મા રહીયે આયા જોને સુખના દાડા મોજ માં રહીયે પટેલ સુખના જોને દાડા હો હાથ મા માળા અમે વિહત મેલડી વાળા હો હાથ મા માળા અમે વિહત મેલડી વાળા હાથ મા માળા અમે વિહત મેલડી વાળા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hath Ma Mala Ame Vihat Vada lyrics in Gujarati by Gaman Santhal, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.