Mahadev Vina Kem Re Jivay by Nirav Barot song Lyrics and video
Artist: | Nirav Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-07-15 |
Lyrics (English)
મહાદેવ વિના કેમ રે જીવાય | MAHADEV VINA KEM RE JIVAY LYRICS IN GUJARATI: The song is sung by Nirav Barot under Studio Saraswati Official label. "MAHADEV VINA KEM RE JIVAY" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka , Dhaval Motan . નમઃ શિવાય ૐ નમઃ શિવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય શિવ શંકર વિના કેમ રે જીવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય ભોળિયા નાથ વિના કેમ રે જીવાય સોમનાથ બેઠા નાથ નારે થાય એની વાત બાબુલ નાથ બેઠા નાથ રે નારે થાય એની વાત દેવો નો ઈતો દેવ કેવાય દેવો નો ઈતો દેવ કેવાય મહાદેવ વિના વાલા કેમ રે જીવાય મારા મહાદેવ વિના ભાઈ કેમ રે જીવાય જય ભોલે નાથ જય સોમનાથ હર હર મહાદેવ હર ચમ જોડે ફરે છે ભૂતડા ના ટોળા તોયે કેવાય આતો ભગવાન ભોળા હાથ માં રમાડે એ પૃથ્વી ના ગોળા દેવ મંડળ ઉભું ખાડી ને ખોળા શીરે ગંગા ગળે નાગ ક્રોધ એનો જાણે આગ શીરે ગંગા ગળે નાગ ક્રોધ એનો જાણે આગ રામેશ્વરાય શિવ રામેશ્વરાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય શિવ શંકર વિના કેમ રે જીવાય મારા મહાદેવ વિના ભાઈ કેમ રે જીવાય ભારતલીરીક્સ.કોમ વારાણસી કે નથી જોયું કાશી શિર પર રાખ રૂપી લાગવીશે આશી કૈલાશ ના વાસી મારા દલ ના રેવાસી દર્શન દોને મારી નજરો સે પ્યાસી હાથ માં છે ત્રિશુલ માફ કરજો દરેક ભૂલ હાથ માં છે ત્રિસુલ માફ કરજો દરેક ભૂલ ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય ગંગેશ્વરાય શિવ ગંગેશ્વરાય નાથ રે વિના ભાઈ કેમ રે જીવાય મહાદેવ વિના ભાઈ કેમ રે જીવાય શિવ શંભુ વિના કેમ રે જીવાય મારા ભોળિયા નાથ વિના કેમ રે જીવાય Namah shivaya om namah shivaya Namah shivaya om namah shivaya Shiv sankar vina kem re jivay Nageshwaray shiv nageshwaray Nageshwaray shiv nageshwaray Bhoriya nath vina kem re jivay Somnath betha nath nare thay aeni vaat Babul nath betha nath nare thay aeni vaat Devo no ito dev kevay Devo no ito dev kevay Mahadev vina wala kem re jivay Mara mahadev vina bhai kem re jivay Jay bhole nath Jay somnath Har har mahadev har atozlyric.com Cham jode fare chhe bhootda na tora Toye kevay aato bhagwan bhora Haath ma ramade ae pruthvi na gora Dev mandar ubhu khadi ne khora Shire ganga gare naag krodh aeno jane aag Shire ganga gare naag krodh aeno jane aag Rameshwaray shiv rameshwaray Rameshwaray shiv rameshwaray Shiv sankar vina kem re jivay Mara mahadev vina bhai kem re jivay Varanasi ke nathi joyu kashi Shir par raakh rupi lagavishe ashi Kailash na vasi mara dal na revasi Darshan done mari najro se pyasi Haath ma chhe trishul maaf karjo darek bhul Haath ma chhe trishul maaf karjo darek bhul Gangeshwaray shiv gangeshwaray Gangeshwary shiv gangeshwaray Nath re vina bhai kem re jivay Mahadev vina bhai kem re jivay Shiv shambhu vina kam re jivay Mara bhoriya nath vina kem re jivay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mahadev Vina Kem Re Jivay lyrics in Gujarati by Nirav Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.