I Miss You Bittu by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Natvar Solanki |
Label: | Ashok Thakor Official |
Genre: | Love |
Release: | 2021-06-14 |
Lyrics (English)
I MISS YOU BITTU LYRICS IN GUJARATI: આઈ મિસ યુ બીટ્ટુ, This Gujarati Love song is sung by Ashok Thakor & released by Ashok Thakor Official . "I MISS YOU BITTU" song was composed by Ajay Vagheshwari , with lyrics written by Natvar solanki . The music video of this track is picturised on Harry Thakor, Anjali, Raju Solanki and Nikunj Solanki. Tara ham dilthi tane prem karu chhu Har pal bittu tane miss karu chhu atozlyric.com Ho nakhara tara anokha chhe Nakhara tara anokha chhe Mani jane kem jid kare chhe Nakhara tara anokha chhe Mani jane kem jid kare chhe Tane samjavu kem tu chhe dilnu mara chen Tane samjavu kem tu chhe dilnu mara chen Mara dilne apnavi lene Tara ham dilthi tane prem karu chhu Har pal bittu tane miss karu chhu Tara ham dilthi tane prem karu chhu Nani nani vate diku miss karu chhu Ho kai dav tane ao humsafar Revu nathi tara vagar Ao aore dilbar vafani kar kadar Kari dene muj par maher Ho chahero lakho hajaro chhe Tara vina kya koi dekhay chhe Chahera lakho hajaro chhe Tara vina kya koi dekhay chhe Tane karu bau prem toy satave tu kem Tane karu bau prem toy satave tu kem Have jid to meli dene Tara ham dilthi tane prem karu chhu Har pal bittu tane miss karu chhu Tara ham dilthi tane prem karu chhu Har pal bittu tane miss karu chhu Ho khabar chhe yaar mane chidave chhe jaan Ishqna parkha kare chhe Ho dilna mara ghana armaan chhe jaan Aavine pura kari dene Ho mari jindagima rang bhari de Aetlu ahesan kari dene Mari jindagima rang bhari de Aetlu ahesan kari dene Maro jeev kurbaan tara par mari jaan Maro jeev kurbaan tara par mari jaan Mara dilne apnavi le ne Tara ham dilthi tane prem karu chhu Nani nani vate diku miss karu chhu Tara ham dilthi tane prem karu chhu Nani nani vate diku miss karu chhu. તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ હર પલ બીટ્ટુ તને મિસ કરું છુ હો નખરા તારા અનોખા છે નખરા તારા અનોખા છે માની જાને કેમ જીદ કરે છે નખરા તારા અનોખા છે માની જાને કેમ જીદ કરે છે તને સમજાવુ કેમ તુ છે દિલનું મારા ચેન તને સમજાવુ કેમ તુ છે દિલનું મારા ચેન મારા દિલને અપનાવી લેને તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ હર પલ બીટ્ટુ તને મિસ કરું છુ તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ નાની નાની વાતે દીકુ મિસ કરું છુ હો કઇ દવ તને ઓ હમ સફર રેવું નથી તારા વગર ઓ ઓરે દિલબર વફાની કર કદર કરી દેને મુજ પર મહેર હો ચહેરા લાખો હજારો છે તારા વિના ક્યાં કોઈ દેખાય છે ચહેરા લાખો હજારો છે તારા વિના ક્યાં કોઈ દેખાય છે તને કરું બઉ પ્રેમ તોય સતાવે તુ કેમ તને કરું બઉ પ્રેમ તોય સતાવે તુ કેમ હવે જીદ તો મેલી દેને ભારતલીરીક્સ.કોમ તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ હર પલ બીટ્ટુ તને મિસ કરું છુ તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ હર પલ બીટ્ટુ તને મિસ કરું છુ હો ખબર છે યાર મને ચીડાવે છે જાન ઈશ્કના પારખા કરે છે હો દિલના મારા ઘણા અરમાન છે જાન આવીને પુરા કરી દેને હો મારી જિંદગીમાં રંગ ભરી દે એટલુ અહેસાન કરી દેને મારી જિંદગીમાં રંગ ભરી દે એટલુ અહેસાન કરી દેને મારો જીવ કુરબાન તારા પર મારી જાન મારો જીવ કુરબાન તારા પર મારી જાન મારા દિલને અપનાવી લેને તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ નાની નાની વાતે દીકુ મિસ કરું છુ તારા હમ દિલથી તને પ્રેમ કરું છુ નાની નાની વાતે દીકુ મિસ કરું છુ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: I Miss You Bittu lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.