O Re Dagali by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ravat |
Label: | Zee Music Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-27 |
Lyrics (English)
O RE DAGALI LYRICS IN GUJARATI: ઓ રે દગાળી, The song is sung by Bechar Thakor and released by Zee Music Gujarati label. "O RE DAGALI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Bharat Ravat . The music video of this song is picturised on Bechar Thakor, Kinjal Patel and Piyush Patel. Ho ho re dagali Ke mari jindagi bagadi Ho ho re dagali mari jindagi bagadi Ho ho re dagali have ja tu dagali Jindagi ni mari fervi nakhi pathari Ho aaj aavi halat mari te to karavi Ho hari tan dhari tu to nikali dhutari Tari barbadi mari jindagi bagadi Jindagi ni mari fervi nathi pathari Ho aaj aavi aavi halat mari te to karavi Ho dolat thi moghi aabaru ni te tijori todi Mara armano ni te to re halagavi holi Ho bhale jati rai tu aaje marathi mukh maroli Ja ja tane jovi nathi uthe bhale tari doli Ho mara re jivan ma te to aaj re lagadi Dil todi nakhata te to vaar na lagadi Jindagi ni mari fervi nakhi pathari Ho aaj aavi halat mari te to karavi Ho hacha mara prem ni ao bewafa te kadar na kari Lakhi leje aavshe aek dado re radvani vaari Ho taru koi todshe dil khabar tyare padshe mari Tyare yaad karsho re tame aashiq ni yaari Ho bewafai karta tane sharam na aai Aabaru ni mari te to nilomi karai Jindagi ni mari fervi nakhi pathari Ho aaj aavi halat mari te to karavi atozlyric.com Ho ho re dagali ja ja re dagali Ho ho re dagali ja ja re dagali Jindagi ni mari fervi nakhi pathari Ho aaj aavi halat mari te to karavi Jindagi ni mari fervi nakhi pathari Jindagi ni mari fervi nakhi pathari. હો હો રે દગાળી કે મારી જિંદગી બગાડી હો હો રે દગાળી મારી જિંદગી બગાડી હો હો રે દગાળી હવે જા તું દગાળી જિંદગીની મારી ફેરવી નાખી પથારી હો આજ આવી હાલત મારી તે તો કરાવી હો હારી તન ધારી તું તો નીકળી ધુતારી તારી બરબાદી મારી જિંદગી બગાડી જિંદગીની મારી ફેરવી નાખી પથારી હો આજ આવી હાલત મારી તે તો કરાવી હો દોલતથી મોંઘી આબરૂની તે તિજોરી તોડી મારા અરમાનોની તે તો રે હળગાવી હોળી હો ભલે જતી રઈ તું આજે મારાથી મુખ મરોળી જા જા તને જોવી નથી ઉઠે ભલે તારી ડોલી હો મારા રે જીવનમાં તે તો આગ રે લગાડી દિલ તોડી નાખતા તે તો વાર ના લગાડી જિંદગીની મારી ફેરવી નાખી પથારી હો આજ આવી હાલત મારી તે તો કરાવી હો હાચા મારા પ્રેમની ઓ બેવફા તે કદર ના કરી લખી લેજે આવશે એક દાડો રે રડવાની વારી હો તારું કોઈ તોડશે દિલ ખબર ત્યારે પડશે મારી ત્યારે યાદ કરશો રે તમે અશિકની યારી ભારતલીરીક્સ.કોમ હો બેવફાઈ કરતા તને શરમ ના આઈ આબરૂ ની મારી તે તો નીલોમી કરાઈ જિંદગીની મારી ફેરવી નાખી પથારી હો આજ આવી હાલત મારી તે તો કરાવી હો હો રે દગાળી જા જા રે દગાળી હો હો રે દગાળી જા જા રે દગાળી જિંદગીની મારી ફેરવી નાખી પથારી હો આજ આવી હાલત મારી તે તો કરાવી જિંદગીની મારી ફેરવી નાખી પથારી જિંદગીની મારી ફેરવી નાખી પથારી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Re Dagali lyrics in Gujarati by Bechar Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.