Laagani by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-03-29 |
Lyrics (English)
LAAGANI LYRICS IN GUJARATI: Laagani (લાગણી) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of the song features Nirav Kalak and Chaya Thakor. Ho mara gada na hum khanara jata rahya Ho mara gada na hum khanara jata rahya Mane pucchi paglu bharnara chhodi ne jya He mara gada na hum khanara jata rahya Mane pucchi ne paglu bharnara chhodi ne jya He mara mate hati aene lagnio jaji Mate hati aene lagnio jaji Raji rakhnara ae radavi ne jya He mara gada na hum khanara jata rahya Ho pura pujya hashe kya janmare Ho pura pujya hashe kya janmare Atle to rehva madyu tara re sathvaare Ho bau re bantu tu madvanu taare ne mare Mane madvanu tu na bhule koi kade Mane madvanu tu na bhule koi kade Ho mane thava na dey jaray aaghi ke pachhi Thava na dey jaray aaghi ke pachhi Aana thekana bau ae dur thaya Ho mara gada na hum khanara jata rahya Ho bolela bol mara hath ma ae jilta Ho bolela bol mara hath ma ae jilta Khud thi vadhre aeto karta mari chinta Ho futela karam jone nekdya amara Tutya sabandh jyare mara ne tamara Tutya sabandh jyare mara ne tamara Are oho mane kayam potana jiv ni jem rakhi Kayam potana mane jiv ni jem rakhi Dhyon rakhnara chyo khovai jya Ho mara gada na hum khanara jata rahya Ho mara gada na hum khanara jata rahya. હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા મને પૂછી પગલું ભરનારા છોડી ને જ્યાં હે મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા મને પૂછી પગલું ભરનારા છોડી ને જ્યાં હો મારા માટે હતી એને લાગણીઓ જાજી માટે હતી એને લાગણીઓ જાજી રાજી રાખનારા એ રડાવી ને જ્યાં હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા હો પૂરા પૂજયા હશે ગયા જન્મારે હો પૂરા પૂજયા હશે ગયા જન્મારે એટલે તો રહેવા મળ્યું તારા રે સથવારે હો બૌ રે બનતું તું કાયમ તારે ને મારે મને મળવાનું તું ના ભૂલે કોઈ કાળે મને મળવાનું તું ના ભૂલે કોઈ કાળે હો મને થવા ના દેય જરાય આઘી કે પાછી થવા ના દેય જરાય આઘી કે પાછી એના ઠેકાણે બૌ એ દૂર થયા હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા હો બોલેલા બોલ મારા હાથ માં એ જીલતા હો બોલેલા બોલ મારા હાથ માં એ જીલતા ખુદ થી વધારે એતો કરતાં મારી ચિંતા atozlyric.com હો ફૂટેલા કરમ જોને નેકળ્યાં અમારા તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા તૂટ્યા સબંધ જ્યારે મારા ને તમારા અરે ઓહો મને કાયમ પોતાના જીવ ની જેમ રાખી કાયમ પોતાના મને જીવ ની જેમ રાખી ધ્યોન રાખનારા ચ્યો ખોવઈ જ્યાં હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા હો મારા ગળા ના હમ ખાનારા જતાં રહ્યા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Laagani lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.