Te To Mara Kalja Balya Chhe by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Jagdish Thakor, Sunil Thakor |
Lyricist: | Lalji Bharwad, Vishnu Bharwad |
Label: | Jigar Studio |
Genre: | Sad |
Release: | 2024-10-25 |
Lyrics (English)
TE TO MARA KALJA BALYA CHHE LYRICS IN GUJARATI: તે તો મારા કાળજા બાળ્યા છે, This Gujarati Sad song is sung by Gopal Bharwad & released by Jigar Studio . "TE TO MARA KALJA BALYA CHHE" song was composed by Jagdish Thakor and Sunil Thakor , with lyrics written by Lalji Bharwad and Vishnu Bharwad . The music video of this track is picturised on Janak Thakor and Chhaya Thakor. લોકો એ દિવાળી એ દિવા બાળ્યા હસે લોકો એ દિવાળી એ દિવા બાળ્યા હસે તેતો મારા કાળજા બાળ્યા છે લોકો એ રંગોળી માં રંગ લગાયા હસે તે કાળજે કલંક લગાયા છે ઓ જે છોડીને ગયા એની યાદો નો માથે ભાર એના માટે શું પછી વાર કે તહેવાર વાર કે તહેવાર ઓ અમે મરી ગયા તમને કહિને મારા તો એ ના કીધા તમે હારા તો એ ના કીધા અમને હારા હો વેણ ના બન્યા વિરોધી હતા જે અમારા કર્યા ભૂંડા ભવ માન પાયા ઝેર ના પ્યાલા મારા હોના જેવા દિલ ને તોલ્યું તેતો લોઢે ઉપર વાળા ને જઈને મળશો કયા મોઢે હો ભીતર માં ડંખે છે મને એક વેદના હતા અમે લાખ ના તમે કર્યા રાખ ના તમે કર્યા રાખ ના હો જેની ચિંતા કરી બાળ્યા અમે દલડાં તોયે એના મોહ્યા બીજે મનડા એના તો મોહ્યા બીજે મનડા હો મારા નૈન અને નીંદર ને બંધાઈ ગયા વૈર રે સપને સુખ ના ભાડુ હવે કેવુ જઈને કોને હો મલક ને આ વાત મારી ગોંડા જીવી લાગશે જેની જોડે તુટી હોય એને ખબર પડશે હો લિધા તારા ઉપરાણા કોઈ ગાંડા રે કેવાના હુડી વચે હોપારી થઈ અમે હલવાણા અરે અમે હલવાણા લોકો એ દિવાળી એ દીવા બાળ્યા હસે તેતો આ કાળજા બાળ્યા છે તે કુણા મારા કાળજા બાળ્યા છે અરે તેતો મારા કાળજા બાળ્યા છે Loko ae diwali ae diwa balya hase Loko ae diwali ae diwa balya hase Teto mara kalja balya chhe Loko ae rangoli ma rang lagaya hase Te kalja kalank lagaya chhe O je chodine gaya eni yaado no mathe bhaar Ena mate su pachi vaar ke tahevar vaar ke tahevar O ame mari gaya tamne kahine mara to ena kidha tame hara To ena kidha amane hara Ho ven na banya virodhi hata je amara Karya bhunda bhav maan paya jer na pyala Mara hona jeva dil ne tolyu teto lodhe Upar vada ne jaine madso kaya modhe Ho bheetar ma dankhe che mane ek vedana Hata ame laakh na tame karya raakh na Tame karya raakh na Ho jeni chinta kari balya ame dalda Toye ena mohya bije manda ena to mohya bije manda Ho mara nain ane neendar ne bandhai gaya vair re Sapne sukh na bhadu have kevu jaine kone Ho malak ne aa vaat mari gonda jevi lagse Jeni jode tuti hoy ene khabar padse Ho lidha tara uparana koi ganda re kevana Hudi vache hopari thai ame halvana are ame halvana Loko ae diwali ae diwa mnb balya hase Teto aa kalja balya chhe Te kuna mara kalja balya chhe Are teto mara kalja balya chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Te To Mara Kalja Balya Chhe lyrics in Gujarati by Gopal Bharwad, music by Jagdish Thakor, Sunil Thakor. Includes YouTube video and lyrics in multiple languages.