Tara Par Chhap Nathi Mari by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Manish-Pradhan |
Label: | Rangat Studio |
Genre: | Love |
Release: | 2021-07-19 |
Lyrics (English)
LYRICS OF TARA PAR CHHAP NATHI MARI IN GUJARATI: તારા પર છાપ નથી મારી, The song is sung by Vinay Nayak from Rangat Studio . "TARA PAR CHHAP NATHI MARI" is a Gujarati Love song, composed by Amit Barot , with lyrics written by Manish-Pradhan . The music video of the track is picturised on Gujju Love Guru and Krishna Zala. He jaavu hoy to jaa tare jaavu hoy to jaa He kavsu jaavu hoy to jaa tare jaavu hoy to jaa Garaj ni hiyari tare jaavu hoy to jaa He he mane malshe tara roop thi rupali re Ke mane malshe tara karta hari hari re Tara uper chhap nathi mari Are re tara uper chhap nathi mari He tara re roop no tane ghamand chhe Baap na paisa no tane re power chhe Ali tara jevi to joi chhapan chhe Sene tu aatlu kare abhimon chhe Ae he mane malshe koi aabhla ni pari re Ae mane koi namni nari re Tara uper chhap nathi mari Ali hobhar ali tara uper chhap nathi mari Ae kavsu jaavu hoy to jaa tare jaavu hoy to jaa Garaj ni hiyari tare jaavu hoy to jaa He aavo to welcome jaavo to bhid kam Tara javathi have nathi mare koi gam Ae tara pachhad faru ae taro bharam chhe Mudhu no taru jovu aaj thi niyam chhe He he amen malshe mara prem ni diwani re Ae maen malshe mara rudiya ni rani re Tara uper chhap nathi mari Are hobhar chhori tara uper chhap nathi mari Ae kavshu jaavu hoy to jaa tare jaavu hoy to jaa Garaj ni hiyari tare jaavu hoy to jaa Tara uper chhap nathi mari Tara uper chhap nathi mari atozlyric.com હે જાવું હોય તો જા તારે જાવું હોય તો જા હે કવસુ જાવું હોય તો જા તારે જાવું હોય જા ગરજ ની હિયારી તારે જાવું હોય તો જા હે હે મને મળશે તારા રૂપ થી રૂપાળી રે કે મને મળશે તારા કરતા હારી હારી રે તારા ઉપર છાપ નથી મારી અરે રે તારા ઉપર છાપ નથી મારી ભારતલીરીક્સ.કોમ હે તારા રે રૂપ નો તને ઘમંડ છે બાપ ના પૈસા નો તને રે પાવર છે અલી તારા જેવી તો જોઈ છપ્પન છે સેને તું આટલું કરે અભિમોન છે એ હે મને મળશે કોઈ આભલા ની પરી રે એ મને કોઈ નમણી નારી રે તારા ઉપર છાપ નથી મારી અલી હોંભર અલી તારા ઉપર છાપ નથી મારી એ કવસુ જાવું હોય તો જા તારે જાવું હોય તો જા ગરજ ની હિયારી તારે જાવું હોય તો જા હે આવો તો વેલકમ જાવો તો ભીડ કમ તારા જવાથી હવે નથી મારે કોઈ ગમ એ તારા પાછળ ફરું એ તારો ભ્રમ છે મુઢુ નો તારું જોવું આજ થી નિયમ છે હે હે અમને મળશે મારા પ્રેમ ની દીવાની રે એ મને મળશે મારા રુદિયા ની રાની રે તારા ઉપર છાપ નથી મારી અરે હોંભર છોરી તારા ઉપર છાપ નથી મારી એ કવસુ જાવું હોય તો જા તારે જાવું હોય તો જા ગરજ ની હિયારી તારે જાવું હોય તો જા તારા ઉપર છાપ નથી મારી તારા ઉપર છાપ નથી મારી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Par Chhap Nathi Mari lyrics in Gujarati by Vinay Nayak, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.