Ladi Late Layo Maro Bhai Great Layo by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Chirag Goswami |
Lyricist: | Aarav Kathi |
Label: | T-Series |
Genre: | Wedding |
Release: | 2025-01-27 |
Lyrics (English)
LYRICS OF LADI LATE LAYO MARO BHAI GREAT LAYO IN GUJARATI: લાડી લેટ લાયો મારો ભાઈ ગ્રેટ લાયો, The song is sung by Mahesh Vanzara from T-Series Gujarati . "LADI LATE LAYO MARO BHAI GREAT LAYO" is a Gujarati Wedding song, composed by Chirag Goswami , with lyrics written by Aarav Kathi . The music video of the track is picturised on Mahesh Vanzara, Karan Rajveer and Shivani Rajput. હે આવજો મારા ભઈના લગન છે ભાવ ભર્યું તમને દિલથી નિમંત્રણ છે આવજો અમારા ઘરે પ્રસંગ છે ભાવ ભર્યું તમને દિલથી નિમંત્રણ છે મોટા કંકોત્રી મલી કે નઈ હે આજ ગજબ રે થઈ જ્યો ભઈ નો મેળ રે પડી જ્યો હે આજ ગજબ રે થઈ જ્યો ભઈ નો મેળ રે પડી જ્યો મારો ભઈલો પરણી રયો કેને મારા ભઈ કેમની ઘંટી ગુમાઈ વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે કે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે હા રૂપથી રૂપાળી લાડી લાયો સંસ્કારી વારે મારા ભઈલા શું પસંદગી તમારી રૂપથી રૂપાળી લાડી લાયો સંસ્કારી ઓ ડીઅર ભઈલા શું પસંદગી તમારી અલ્યા કાંચ જેવી કોઈ છોડી નતી ગમતી હવે મળી મનગમતી કોઈ છોડી નતી ગમતી હવે મળી મનગમતી ભઈએ આલી દીધી નમતી સરેન્ડર સરેન્ડર થઈ ગ્યાં દરિયાનું મોતી લાયો રે સિંહણ ચ્યોંથી ગોતી લાયો રે હે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે હો રાજા થઈ રખડતા ઘણો હતો જોને ઠાઠ ગોંઠતા નતા કોઈને હવે બંધાઈ ગઈ છે ગાંઠ હો વોંઢા મંડળના ભઈ હતા મોટા શેઠ રાજીનોમુ લઈ લીધું ઠેકોણું પડ્યું નેઠ હો મન ખોલી નાચે આજે ભઈલું ના ભઈબંધ ના નાચે એને એની હાહુ ના હમ હા મન ખોલી નાચે આજે ભઈલું ના ભઈબંધ ના નાચે એને એની હાહુ ના હમ પણ કેવા નાચતા હોય બાપ એ આપો ચિરાગભઈ આપો એ ધીબાંગ ઢોલના તાલે વીરો પરણે મોણા રાજ એ ટેટુડાના તાલે જોંનૈયા નાચે મોણા રાજ હા આતો કેવો લાગે રાજકુંવર લાગે લાડકડો લાડો જોયા જેવો લાગે હે સેમાળાની છોડીયો વાતો કરે મોણા રાજ એ ચાલને દીકરા હા કાકા હવે વેવાઈના ગામમાં બૂમ પડાવશું હૈયે ઉમંગ છે જાજા વીરો બન્યો વરરાજા હૈયે ઉમંગ છે જાજા વીરો બન્યો વરરાજા આજે વગાડી દો વાજા હે ભલે થોડી મોડી લાયો રે વીરો મારો ઓડી લાયો રે હા વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે હો જોવા ચડી શેરિયું ને જોવા ચડયું ગોમ ગજરાળી મોટરમાં જોણે સીતા અને રોમ હે લાડડીને જોવા ઝોપે ટોળે વળ્યાં હઉ વાહરે મારા વીરા બઉ મસ્ત તારી વહું હો ગોમ આખું કેતુ આને દેશે કોણ છોકરી જોતા રઈ જ્યાં બધા આજે વગાડી રયા ટોકરી ગોમ આખું કેતુ આને દેશે કોણ છોકરી જોતા રઈ જ્યાં બધા આજે વગાડી રયા ટોકરી જોજે મારા ભાઈ જોરૂ કે ગુલામ નાં થઈ જતો એ હવે પરણી જ્યો લ્યાં આતો ભઈઓને ભૂલી નાં રે જાતો હવે પરણી જ્યો લ્યાં આતો ભઈઓને ભૂલી નાં રે જાતો બાયડી ઘેલો નાં થઈ જાતો હે લાખોમાં એક લાયો રે કરોડો નો ચેક લાયો રે હે વીરો મારો લેટ લાયો રે લાડી પણ ગ્રેટ લાયો રે Hey aavjo mara bhai na lagan chhe Bhav bharyu tamne dil thi nimantran chhe Aavjo amara ghare prasang chhe Bhav bharyu tamne dil thi nimantran chhe Mota kankotri mali ke nai He aaj ghajab re thai jyo Bhai no mel re padi jyo He aaj ghajab re thai jyo Bhai no mel re padi jyo Maro bhailo parni ryo Kene mara bhai kem ni ghanti ghumai Viro maro late layo re ladi pan great layo re Ke viro maro maro late layo re ladi pan great layo re Ha roop thi rupali ladi layo sanskari Vare mara bhaila su pasandgi tamari Roop thi rupali ladi layo sanskari O dear bhaila su pasandgi tamari Alya kaanch jevi Koi chodi nati gamti have madi mangamti Koi chodi nati gamti have madi mangamti Bhai ae aali didhi namti Sarender sarender thai gya Dariya nu moti layo re sihan chyo thi goti layo re He viro maro late layo re ladi pan great layo re Ho raja thai rakhdta ghano hato jone thath Gonthta nata koi ne have bandhai gai che ganth Ho vondha mandal na bhai hata mota seth Rajinomu lai lidhu thekonu padyu neth Ho mann kholi nache aaje bhailu na bhaibandh Na nache ene eni hahu na hum Ho mann kholi nache aaje bhailu na bhaibandh Na nache ene eni hahu na hum Pan keva nachta hoy baap Ae aapo chiragbhai aapo Ae dhibang dhol na tale viro parne mona raaj Ae tetuda na tale jonaiyya nache mona raaj Ha aato kevo lage rajkunwar lage Ladakdo lado joya jevo lage He semada ni chodiyo vato kare mona raaj Ae chaal ne dikra ha kaka have vevai na gaam ma boom padavsu Haiyye umang chhe jaja viro banyo varraja Haiyye umang chhe jaja viro banyo varraja Aaje vagadi do vaaja He bhale thodi modi layo re viro maro odi layo re Ha viro maro late layo re ladi pan great layo re Ho jova chadi seriyu ne jova chadyu gom Gajrali motar ma jone sita ane rom He ladadi ne jova jhope tode vadya hau Wah re mara vira bau mast tari vahu Ho gom aakhu ketu aane dese kon chokari Jota rai jya badha aaje vagadi rya tokari Ho gom aakhu ketu aane dese kon chokari Jota rai jya badha aaje vagadi rya tokari Joje mara bhai joru ke ghulam na thai jato Ae have parni jyo lya aato Bhaio ne bhuli na re jato Have parni jyo lya aato Bhaio ne bhuli na re jato Baydi ghelo na thai jato He lakhon ma ek layo re karodo no cheque layo re He viro maro late layo re ladi pan great layo re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ladi Late Layo Maro Bhai Great Layo lyrics in Gujarati by Mahesh Vanzara, music by Chirag Goswami. Includes YouTube video and lyrics in multiple languages.