Bap Na Paise Laher by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | Jhankar Music |
Genre: | Playful |
Release: | 2025-05-25 |
Lyrics (English)
BAP NA PAISE LAHER LYRICS IN GUJARATI: બાપ ના પૈસે લહેર, This Gujarati Playful song is sung by Jigar Thakor & released by Jhankar Music . "BAP NA PAISE LAHER" song was composed by Amit Barot , with lyrics written by Hitesh Sobhasan . The music video of this track is picturised on Jigar Thakor, Karan Rajveer, Riddhi Patel and Manjula Solanki. હો નવરો ના કામ નથી કામ કાજ કરતો અરે નવરો ના કામ નથી કામ કાજ કરતો ખોટો સિક્કો થઈ ને ગોમ માં ફરતો કોણે એને આ ઘડ્યો છે બાપા ને માથે પડયો છે કોણે એને આ ઘડ્યો છે બાપા ને માથે પડયો છે બાપા ની કેવી આ મેર છે બાપા ના પૈસે લીલા લહેર છે બાપા ના પૈસે લીલા લહેર છે બોલે તો ભઈ બીપીએલ છે અરે બોલે તો ભઈ બીપીએલ છે ગોમ ના ઓટલા તોડે છે એના જેવા મફતિયા જોડે છે ખુદ માટે ખાડો એ ખોદે છે બાપા ના સપના તોડે છે ભારતલીરીક્સ.કોમ નથી કોઈ માપ માં રહ્યો હાથ થી બહાર એ ગયો આતો એના બાપા ની દેણ છે બાપા ના પૈસે લીલા લહેર છે બાપા ના પૈસે લીલા લહેર છે બોલે તો ભઈ બીપીએલ છે અરે બોલે તો ભઈ બીપીએલ છે ફરક એને નથી કાઈ પડતો ખાધુ પીધુ ને એશ કરતો ખોટા ખોટા રવાડે ચડતો બાપા નુ નામ વઘોવતો લાલ બધા ને નડ્યો છે ઉંધા એ રસ્તે ચડ્યો છે બાપા ઉપર કેવો કેર છે બાપા ના પૈસે લીલા લહેર છે બાપા ના પૈસે લીલા લહેર છે બોલે તો ભઈ બીપીએલ છે અરે બોલે તો ભઈ બીપીએલ છે Ho navro na kaam nathi kam kaj karto Are navro na kam nathi kam kaj karto Khoto sikko thai ne gom ma farto Kone ene aa ghadyo che bapa ne mathe padyo che Kone ene aa ghadyo che bapa ne mathe padyo che Bapa ni kevi aa mer che Bapa na paise leela laher che Bapa na paise leela laher che Bole to bhai bpl che Are bole to bhai bpl che Gom na otla tode che Ena jeva maftiya jode che Khud mate khado ae khode che Bapa na sapna tode che Nathi koi map ma rahyo Hath thi bahar ae gayo Aato ena bapa ni den che Bapa na paise leela laher che Bapa na paise leela laher che Bole to bhai bpl che Are bole to bhai bpl che atozlyric.com Farak ene nathi kaai padto Khadhu pidhu ne aish karto Khota khota ravade chadto Bapa nu naam vaghovto Lal badha ne nadyo che Undha ae raste chadyo che Bapa upar kevo ker che Bapa na paise leela laher che Bapa na paise leela laher che Bole to bhai bpl che Are bole to bhai bpl che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bap Na Paise Laher lyrics in Gujarati by Jigar Thakor, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.