Samay by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjeet Panesar |
Label: | DRJ Records Gujarati |
Genre: | Sad |
Release: | 2020-10-02 |
Lyrics (English)
સમય | SAMAY LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under DRJ Records Gujarati label. "SAMAY" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Harjeet Panesar . The music video of this Sad song stars Ashvi Patel, Janak Zala, Nirav Mehta and Priyanka Bhatti. સમય નથી મારી પાસે તને શું કહું સમય નથી મારી પાસે તને શું કહું વખત નથી મારી પાસે તને શું કહું મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું મારા દલડાં ની તને વાત શું કહું મારા દલડાં ની તને વાત શું કહું ફરી કદી પાછી નઈ વળું મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું એકવાર મળશો તો પડશે ખબર કેવા છે હાલ મારા ઓરે બે ખબર તાકાત રહી ના દર્દો સહેવાની વાતો ઘણી છે તમને કહેવાની આંખ્યો અમારી જોવે વાટ્યો તમારી આંખ્યો અમારી જોવે વાટ્યો તમારી તારા ઇન્તઝાર માં રહું મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું વીતેલા વખત ને અમે ભૂલ્યા નથી એટલે તો તમને અમે ભૂલતા નથી સમય નથી જતો કેવી મુશ્કિલ ઘડી એ વાતો મુલાકાતો ભૂલી શકતા નથી ભારતલીરીક્સ.કોમ મોડું નાં કરતા પછી હું નઈ રહું મોડું ના કરતા પછી હું નઈ રહું છેલ્લા મારા દિવસો ગણું છું મળી લેજો એકવાર પછી જોવા નઈ મળું મળી લેજો છેલ્લી વાર પછી જોવા નઈ મળું પછી જોવા નઈ મળું હા જોવા નઈ મળું પછી જોવા નઈ મળું હા જોવા નઈ મળું Samay nathi mari pase tane shu kahu Samay nathi mari pase tane shu kahu Vakhat nathi mari pase tane shu kahu Mali lejo ek vaar pachi jova nai malu Mali lejo ek vaar pachi jova nai malu Mara dalda ni tane vaat shu kahu Mara dalda ni tane vaat shu kahu Fari kadi paachi nai varu Mali lejo ek vaar pachi jova nai malu Mali lejo ek vaar pachi jova nai malu Ek vaar malso to padse khabar Keva chhe haal mara ore be khabar Takat rahi na dardo sahevani Vato ghani chhe tamne kahevani Aankhyo amari jove vatyo tamari Aankhyo amari jove vatyo tamari Tara intzaar ma rahu Mali lejo ek vaar pachi jova nai malu Mali lejo ek vaar pachi jova nai malu Vitela vakhat ne ame bhulya nathi Aetle to tamne ame bhulta nathi Samay nathi jato kevi muskil ghadi Ae vato mulakato bhuli shakta nathi atozlyric.com Modu na karta pachi hu nai rahu Modu na karta pachi hu nai rahu Chhela mara divso ganu chhu Mali lejo ek vaar pachi jova nai malu Mali lejo chheli vaar pachi jova nai malu Pachi jova nai malu Ha jova nai malu Pachi jova nai malu Ha jova nai malu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Samay lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.