Ja Re Ja Bewafa by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-05-26 |
Lyrics (English)
JA RE JA BEWAFA LYRICS IN GUJARATI: Ja Re Ja Bewafa (જા રે જા બેવફા) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of the song features Dhaval Gouswami, Dhara Mistry. Ho dushman pan na kare te karyu chhe evu Dushman pan na kare te karyu chhe evu Ho dushman pan na kare te karyu chhe evu Ja re ja bewafa have tane nai malu Ho swarthi bani jashe e vicharyu me notu Swarthi bani jashe e vicharyu me notu Ja re ja bewafa have tane nai malu Ja re ja bewafa have tane nai malu Ho noti re khabar mari saathe evu thashe Khushiyo saathe dardo ni mulakat thashe Ho tari vaato thi kevo fari tu gayo chhe Ej vaat no mane afsos thayo chhe Afsos thayo chhe Ho prem ni adalat ma hari gai chhu Ho prem ni adalat ma hari gai chhu Dushman pan na kare te karyu chhe evu Ja re ja bewafa have tane nai malu Ja re ja bewafa have tane nai malu Ho mara aa dil ne dukhi kari tu gayo chhe Have mara mate mari tu gayo chhe Ho pyar no vepar evo kari ne gayo chhe Aakho ne aasu aapi ne ne gayo chhe Aapi ne ne gayo chhe Ho ekali rahi ne have jivi rahi chhu Ho ekali rahi ne have jivi rahi chhu Dushman pan na kare te karyu chhe evu Ja re ja bewafa have tane nai malu Ja re ja bewafa have tane nai malu Ja re ja bewafa have tane nai malu. હો દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું હો દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું જા રે જા બેવફા હવે તને નઈ મળું હો સ્વાર્થી બની જશે એ વિચાર્યું મેં નોતું સ્વાર્થી બની જશે એ વિચાર્યું મેં નોતું જા રે જા બેવફા હવે તને નઈ મળું જા રે જા બેવફા હવે તને નઈ મળું હો નોતી રે ખબર મારી સાથે એવું થાશે ખુશીયો સાથે દર્દો ની મુલાકાત થાશે હો તારી વાતોથી કેવો ફરી તું ગયો છે એજ વાત નો મને અફસોસ થયો છે અફસોસ થયો છે હો પ્રેમ ની અદાલત માં હારી ગઈ છુ હો પ્રેમ ની અદાલત માં હારી ગઈ છુ દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું જા રે જા બેવફા હવે તને નઈ મળું જા રે જા બેવફા હવે તને નઈ મળું હો મારા આ દિલ ને દુઃખી કરી તું ગયો છે હવે મારા માટે મરી તું ગયો છે હો પ્યાર નો વેપાર એવો કરી ને ગયો છે આંખો ને આંસુ આપી ને ગયો છે આપી ને ગયો છે હો એકલી રહી ને હવે જીવી રહી છુ હો એકલી રહી ને હવે જીવી રહી છુ દુશ્મન પણ ના કરે તે કર્યું છે એવું જા રે જા બેવફા હવે તને નઈ મળું જા રે જા બેવફા હવે તને નઈ મળું જા રે જા બેવફા હવે તને નઈ મળું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ja Re Ja Bewafa lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.