Hey Manav Vishwas Kari Le by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | |
Label: | Soormandir |
Genre: | Devotional, Bhajan |
Release: | 2020-02-06 |
Lyrics (English)
Hey Manav Vishwas Kari Le lyrics, હે માનવ વિશ્વાસ કરી લે the song is sung by Hemant Chauhan from Soormandir. The music of Hey Manav Vishwas Kari Le Bhajan track is composed by Appu. Hey manav vishwas kari le samay bani samjavu chhu Hey manav vishwas kari le samay bani samjavu chhu Aa duniyama ichchha thi avtaar dhari ne hu aavu chhu Aa duniyama ichchha thi avtaar dhari hu aavu chhu Hey manav vishwas kari le Vishv charachar upavan maru pani hu pivdavu chhu Vishv charachar upavan maru pani hu pivdavu chhu Pan swath ghela ni drashthima Pan swath ghela ni drashthima aam chhata kya aavu chhu Hey manav vishwas kari le samay bani samjavu chhu Aa duniyama ichchha thi avtaar dhari hu aavu chhu Hey manav vishwas kari le Ae bhishuk vesh dharu chhu tyare ghar ghar hath lambavu chhu Bhishuk vesh dharu chhu tyare ghar ghar hath lambavu chhu Maf karo ae sabd sambhadi Maf karo ae sabd sambhadi paaravar pachhtavu chhu Hey manav vishwas kari le samay bani samjavu chhu Aa duniyama ichchha thi avtaar dhari hu aavu chhu Hey manav vishwas kari le Shrimantonu sukh sarahi aangan jova aavu chhu Shrimantonu sukh sarahi aangan jova aavu chhu Raja sivay andar n aavo Are raja sivay andar n aavo vanchine vayo javu chhu Hey manav vishwas kari le samay bani samjavu chhu Aa duniyama ichchha thi avtaar dhari hu aavu chhu Hey manav vishwas kari le Din dukhit par nafrat dekhi nit aansude nau chhu Din dukhit par nafrat dekhi nit aansude nau chhu Santo bhakto na apmano Santo bhakto na apmano joi ane akdavu chhu Hey manav vishwas kari le samay bani samjavu chhu Aa duniyama ichchha thi avtaar dhari ne aavu chhu Hey manav vishwas kari le atozlyric.com Odakhnara kya chhe aaje danbhi thi dubhavu chhu Odakhnara Odakhnara kya chhe aaje danbhi thi dubhavu chhu Aap kavini jhupadia hu Aap kavini jhupadia hu rambani rahi javu chhu Hey manav vishwas kari le Hey manav vishwas kari le samay bani samjavu chhu Aa duniyama ichchha thi avtaar dhari hu aavu chhu Hey manav vishwas kari le samay bani samjavu chhu Aa duniyama ichchha thi avtaar dhari hu aavu chhu Hey manav vishwas kari le Hey manav vishwas kari le Hey manav vishwas kari le. હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે ભારતલીરીક્સ.કોમ એ ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું રજા સિવાય અંદર ન આવો અરે રજા સિવાય અંદર ન આવો વાંચીને વયો જાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે દિન દુઃખિત પર નફરત દેખી નીત આંસુડે નાઉ છું દિન દુઃખિત પર નફરત દેખી નીત આંસુડે નાઉ છું સંતો ભક્તો ના અપમાનો સંતો ભક્તો ના અપમાનો જોઈ અને અકળાવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે ઓળખનારા ક્યાં છે આજે દંભી થી દુભાવું છું ઓળખનારા ઓળખનારા ક્યાં છે આજે દંભી થી દુભાવું છું આપ કવિની ઝુપડીએ હું આપ કવિની ઝુપડીએ હું રામબની રહી જાવું છું હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે હે માનવ વિશ્વાસ કરી લે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hey Manav Vishwas Kari Le lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.