Tu To Mara Mate All In One by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Dharmik Bamosana |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2023-09-22 |
Lyrics (English)
LYRICS OF TU TO MARA MATE ALL IN ONE IN GUJARATI: તું તો મારા માટે ઓલ ઇન વન, The song is sung by Vijay Suvada from Saregama Gujarati . "TU TO MARA MATE ALL IN ONE" is a Gujarati Playful song, composed by Dhaval Kapadiya , with lyrics written by Dharmik Bamosana . The music video of the track is picturised on Yuvraj Suvada and Bhumi Chauhan. Ho jivan sathi kahu ke kahu tane bhai bandh Ho jivan sathi kahu ke kahu tane bhai bandh Jevo samay hoy evu tu kare vartan Tu mari mate na na mari mate all in one Rame jodelu che aapdu aa relation Tane mari mate kari che selection Tu mari mate o tu mari mate all in one Ho ame vicharya vina vaydo kari gya Ame mann thi tamne vari re gaya Tu mari mate o tu mari mate all in one Ho khali khabhe haath muke ema utare matha no bhar Bhitar ni vaat jane bheru bani reti harohar Ho vadil ni jem sikhave badha vani vartan ne vevar Odakhe antar no aatma prem ne aapi ne aakar Ho taro abhar manu etalo ochho pade Mari ker kari che te pade pade Tu mari mate all in one Roj tari rah che evo nabhi no che nad Mari tu chah ne mori zindgi no che swad Jane jaji zameen taru dil che evu re ameer Mari kar ne kamani taru kordu evu che khamir Ho stree ne sanman jove purush ne parva karva vadu Tara jevu patra made to thay navu najranu ho Tu all in one હો જીવન સાથી કહુ કે કહુ તને ભાઈબંધ હો જીવન સાથી કહુ કે કહુ તને ભાઈબંધ જેવો સમય હોય એવુ તુ કરે વર્તન તું મારી માટે ના ના મારી માટે ઓલ ઇન વન રામે જોડેલું છે આપણું આ રિલેશન તને મારી માટે કરી છે સિલેકશન તુ મારી માટે ઓ તુ મારી માટે ઓલ ઇન વન atozlyric.com હો અમે વિચાર્યા વિના વાયદો કરી ગયા અમે મન થી તમને વરી રે ગયા તુ મારી માટે ઓ તુ મારી માટે ઓલ ઇન વન હો ખાલી ખભે હાથ મૂકે એમાં ઉતરે માથા નો ભાર ભીતર ની વાત જાને ભેરુ બની રેતી હારોહાર હો વડીલ ની જેમ શીખવે બધા વાણી વર્તન ને વેવાર ઓળખ અંતર નો આત્મા પ્રેમ ને આપી ને આકાર હો તારો આભાર માનું એટલો ઓછો પડે મારી કેર કરી છે તે પળે પળે તું મારી માટે ઓલ ઇન વન રોજ તારી રાહ છે એવો નાભિ નો છે નાદ મારી તું ચાહ ને મોરી જિંદગી નો છે સ્વાદ જાને જાજી જમીન તારુ દિલ છે એવુ રે અમીર મારી કર ને કમાણી તારુ કોરડુ એવુ છે ખમીર હો સ્ત્રી ને સન્માન જોવે પુરુષ ને પરવા કરવા વાળું તારા જેવુ પાત્ર મળે તો થાય નવુ નજરાણું હો તું ઓલ ઇન વન Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu To Mara Mate All In One lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.