Dwarika No Naath by Rajal Barot song Lyrics and video
Artist: | Rajal Barot |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | |
Label: | Studio Saraswati Official |
Genre: | Bhajan, Devotional |
Release: | 2020-06-22 |
Lyrics (English)
Dwarika No Naath lyrics, દ્વારિકા નો નાથ the song is sung by Rajal Barot from Studio Saraswati Official. Dwarika No Naath Bhajan soundtrack was composed by Ranjit Nadiya. Dwarikano nath maro raja ranchod chhe Aene mane maya lagadi re Dwarikano nath maro raja ranchod chhe Natkhat gopal maro nandno kishor chhe Dwarikano nath maro raja ranchod chhe Natkhat gopal maro nandno kishor chhe atozlyric.com Ae dwarikano nath maro raja ranchod chhe Aene mane maya lagadi re Dwarikano nath maro raja ranchod chhe Aene mane maya lagadi re Ae dwarikano nath maro raja ranchod chhe Aene mane maya lagadi re Dwarikano nath maro raja ranchod chhe Aene mane maya lagadi re Aene mane maya lagadi re mara vhala Aene mane maya lagadi mara vhala Aene mane maya lagadi mara vhala Aene mane maya lagadi mara vhala Tame mane may alagadi re Tame mane may alagadi re Gayono govad maro raja ranchhod chhe Aene mane maya lagadi re Gayono govad maro raja ranchhod chhe Aene mane maya lagadi re Sudamano mitra maro raja ranchhod chhe Aene mane maya lagadi re Udamano mitra maro raja ranchhod chhe Aene mane maya lagadi re He tadi pado to mara ramni re Biji tadi na hoy jo Tadi pado to mara ramni re Biji tadi na hoy jo Ho bhaibandh bhaibandhma ghano pher chhe re Bhaibandh kone kahevay jo Bhaibandh bhaibandhma ghano pher chhe re Bhaibandh kone kahevay jo He bhaibandhima sudama ne krushna madya re Bhaibandh aene kahevay jo Haibandhima sudama ne krushna madya re Bhaibandh aene kahevay jo He vato karo to mara ramni re Biji vato na hoy jo Vato karo to mara ramni re Biji vato na hoy jo He tadi pado to mara ramni re Biji tadi na hoy jo Tadi pado to mara ramni re Biji tadi na hoy jo He aene mane maya lagadi mara vhala Aene mane maya lagadi mara vhala He aene mane maya lagadi mara vhala Aene mane maya lagadi mara vhala He tame mane maya lagadi re Tame mane may alagadi re Ae makhanno chor maro raja ranchhod chhe Aene mane maya lagadi re Makhanno chor maro raja ranchhod chhe Aene mane maya lagadi re Ae radhano shyam maro raja ranchhod chhe Aene mane maya lagadi re Radhano shyam maro raja ranchhod chhe Aene mane maya lagadi re Dwarikano nath maro raja ranchod chhe Aene mane maya lagadi re Dwarikano nath maro raja ranchod chhe Aene mane maya lagadi re Gvalaae mane maya lagadi re Kanaae mane maya lagadi re Aene mane maya lagadi re Kanaae mane maya lagadi re. દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ભારતલીરીક્સ.કોમ દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે નટખટ ગોપાલ મારો નંદનો કિશોર છે દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે નટખટ ગોપાલ મારો નંદનો કિશોર છે એ દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વ્હાલા એને મને માયા લગાડી મારા વ્હાલા એને મને માયા લગાડી મારા વ્હાલા એને મને માયા લગાડી મારા વ્હાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો એ ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળ્યાં રે ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળ્યાં રે ભાઈબંધ એને કહેવાય જો હે વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ના હોય જો હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો હે એને મને માયા લગાડી મારા વ્હાલા એને મને માયા લગાડી મારા વ્હાલા હે એને મને માયા લગાડી મારા વ્હાલા એને મને માયા લગાડી મારા વ્હાલા હે તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે એ માખણનો ચોર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ગ્વાલાએ મને માયા લગાડી રે કાનાએ મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે કાનાએ મને માયા લગાડી રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dwarika No Naath lyrics in Gujarati by Rajal Barot, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.