Hoth Hasi Re Pade Ankh Radi Re Pade by Yash Barot song Lyrics and video
Artist: | Yash Barot |
---|---|
Album: | Single |
Music: | Yash Barot |
Lyricist: | Yash Barot, Vishal Makvana |
Label: | Gangani Music |
Genre: | Sad |
Release: | 2021-05-31 |
Lyrics (English)
હોઠ હસી રે પડે આંખ રડી રે પડે | HOTH HASI RE PADE ANKH RADI RE PADE LYRICS IN GUJARATI is recorded by Yash Barot from Gangani Music label. The music of the song is composed by Yash Barot , while the lyrics of "Hoth Hasi Re Pade Ankh Radi Re Pade" are penned by Yash Barot and Vishal Makvana . The music video of the Gujarati track features Jignesh Kaviraj, Yash Barot, Nirav kalal and Kinjal Patel. Ho ghani yaad aevi hoy chhe je yaad kari ne Ho ghani yaad aevi hoy chhe je yaad kari ne Ghani yaad aevi hoy chhe je yaad kari ne Hoth hasi re pade ankh radi re pade Ho ho hoth hasi re pade ankh radi re pade Juni yaado sambhari ne vichare chadhu Mara daldani vato have kone kahu He ghani yaad aevi hoy chhe je yaad kari ne Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade Samay samayno khel chhe aato Kyare hasavto ne kyare radavto Sapnaao tutiya satha badha chhutiya Potana ganya ae badha ae lutiya Aa daldana dardo thi zurire maru Mara kalja bali ne tane shu re malyu He ghani yaad aevi hoy chhe je yaad kari ne Ghani yaad aevi hoy chhe je yaad kari ne Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade atozlyric.com Jeni wafaao ni kasmo hu khato Nikadi ae bewafa kare loko vaato Jage chhe rato rove chhe ankho Todi gaya mane bharoso na thato Ankho na palkare tame fari gaya Jivate jiv tame amne mari gaya Ho ghani yaad aevi hoy chhe je yaad kari ne Ghani yaad aevi hoy chhe je yaad kari ne Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade Hoth hasi re pade ankh radi re pade. હો ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હો ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હો હો હોઠ હસી રે પડે આંખ રડી રે પડે જુની યાદો સંભારી ને વિચારે ચઢું મારા દલડાંની વાતો હવે કોને કહું હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે સમય સમયનો ખેલ છે આતો ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો સપનાઓ તૂટીયા સાથ બધા છૂટિયા પોતાના ગણ્યા એ બધા એ લુટીયા આ દલડાના દર્દો થી ઝુરિ રે મરુ મારા કાળજા બાળી ને તને શું રે મળ્યું હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે જેની વફાઓની કસમો હું ખાતો નીકળી એ બેવફા કરે લોકો વાતો જાગે છે રાતો રોવે છે આંખો તોડી ગયા મને ભરોસો ના થાતો આંખો ના પલકારે તમે ફરી ગયા જીવતે જીવ તમે અમને મારી ગયા હે ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને ઘણી યાદ એવી હોય છે જે યાદ કરી ને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે ભારતલીરીક્સ.કોમ હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hoth Hasi Re Pade Ankh Radi Re Pade lyrics in Gujarati by Yash Barot, music by Yash Barot. Includes YouTube video and lyrics in multiple languages.