Dhany Ma Tu Jogani by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Kinjal Studio Digital |
Genre: | Garba |
Release: | 2020-10-22 |
Lyrics (English)
LYRICS OF DHANY MA TU JOGANI IN GUJARATI: ધન્ય માં તું જોગણી, The song is recorded by Hemant Chauhan from album Rang Lagyo . "Dhany Ma Tu Jogani" is a Gujarati Garba song, composed by Appu , with lyrics written by Traditional . ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની હે પૃથ્વી પેલા તમારો વાસ જુગ પેલા પ્રગટી માં જોગણી પૃથ્વી પેલા તમારો વાસ જુગ પેલા પ્રગટી માં જોગણી ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની એ નોતા સુરજ માડી નોતા ચાંદલિયા નોતા દેવોના દરબાર નોતા દેવોના દરબાર એ પાતાળે જઈને માં એ પીંડ જ રોપીયો એના પાડ્યા છે બે ભાગ એના પાડ્યા છે બે ભાગ એ પાંચ તત્વોનું માં એ પુતળું બનાવીયુ એમાં પૂર્યા છે માં એ પ્રાણ એમાં પૂર્યા છે માં એ પ્રાણ એમાં પૂર્યા છે માં એ પ્રાણ જુગ પેલા પ્રગટી તું જોગણી ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની હે પૃથ્વી પેલા તમારો વાસ જુગ પેલા પ્રગટી માં જોગણી પૃથ્વી પેલા તમારો વાસ જુગ પેલા પ્રગટી માં જોગણી ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની ધન્ય માં તું જોગણી ધન્ય માં ભવાની. Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani He pruthvi pela tamaro vaas Jug pela pragati ma jogani Pruthvi pela tamaro vaas Jug pela pragati maa jogani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Ae nota suraj madi nota chandliya Nota devona darbar Nota devona darbar Ae patale jaine maae pind ja ropiyo Aena padya chhe be bhag Aena padya chhe be bhag Ae panch tatvonu ma ae putalu banaviyu Aema purya chhe ma ae pran Aema purya chhe ma ae pran Aema purya chhe ma ae pran Jug pela pragati maa jogani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani He pruthvi pela tamaro vaas Jug pela pragati ma jogani Pruthvi pela tamaro vaas Jug pela pragati maa jogani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani Dhany ma tu jogani dhany ma bhavani. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhany Ma Tu Jogani lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.