Ame Gomada Na Deshi by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Bhupat |
Lyricist: | Natvar Solanki |
Label: | M K Music |
Genre: | Love |
Release: | 2021-07-01 |
Lyrics (English)
AME GOMADA NA DESHI LYRICS IN GUJARATI: અમે ગોમડા ના દેશી, The song is sung by Suresh Zala and released by M K Music label. "AME GOMADA NA DESHI" is a Gujarati Love song, composed by Hardik-Bhupat , with lyrics written by Natvar solanki . The music video of this song is picturised on Suresh Zala, Ritika Chauhan and Yogesh Thakor. Tame rahya pardeshi Ame gomda na deshi O tame rahya pardeshi Ho tame rahya pardeshi Ali ame rahya gomda na deshi deshi Ae godi tame rahya pardeshi Ali ame rahya gomda na deshi Alya saher vaali chhori n kadi prem na karvo Prem karvo to chok gomda vaali n karvo He godi tame rahya pardeshi He chhori tame rahya pardeshi Maro saath cham no aalsho He maro saath shu aalsho Ho tame rahya pardeshi Ali ame rahya gomda na deshi deshi Ho tamara shokh to iphone gadi o na Aava khota prem ma ame na padvana Ho ho ho tame to jeanse ne t’shart perta Gomda na chhokra tame na bagadta atozlyric.com He..have mandi ni sijan chale chhe Mare mandi ni sijan chale chhe Taro prem mane mogho pade chhe Ali taro prem mane mogho pade chhe Ho tame rahya pardeshi Ali ame rahya gomda na deshi deshi He chhodi ame rahya gomda na deshi Ho prem na dariya ma tarnara tari gya Je naa tarya aena prem adhura rahi gaya Ho ho sacha premiyo ahi ekla mari rahya Malyo jene prem aena naseb khuli gaya He godi premiyo kadi malya nahi Haacha premiyo kadi malya nahi Are bewafa malya Malya pan bewafa malya Ho tame rahya pardeshi Ali ame rahya gomda na deshi deshi Ho ali ame rahya gomda na deshi Ali ame rahya gomda na deshi deshi તમે રહ્યા પરદેશી અમે ગોમડા ના દેશી ઓ તમે રહ્યા પરદેશી હો તમે રહ્યા પરદેશી અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી એ ગોડી તમે રહ્યા પરદેશી અલી અમે રહ્યા ગોમડા ના દેશી ભારતલીરીક્સ.કોમ અલ્યા શહેર વાળી છોરી ન કદી પ્રેમ ના કરવો પ્રેમ કરવો તો ચોક ગોમડા વાળી ન કરવો હે ગોડી તમે રહ્યા પરદેશી હે છોરી તમે રહ્યા પરદેશી મારો સાથ ચમ નો આલશો હે મારો સાથ શું આલશો હો તમે રહ્યા પરદેશી અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી હો તમારા શોખ તો આઈ-ફોન ગાડી ઓ ના આવા ખોટા પ્રેમ માં અમે ના પડવાના હો હો હો તમે તો જિન્સ ને ટી’શર્ટ પેરતા ગોમડા ના છોકરા તમે ના બગાડતા હે…હવે મંદી ની સીઝન ચાલે છે મારે મંદી ની સીઝન ચાલે છે તારો પ્રેમ મને મોંઘો પડે છે અલી તારો પ્રેમ મન મોંઘો પડે છે હો તમે રહ્યા પરદેશી અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી હે છોળી અમે રહ્યા ગોમડા ના દેશી હો પ્રેમ ના દરિયા માં તરનારા તરી ગ્યા જે ના તર્યા એના પ્રેમ અધૂરા રહી ગયા હો હો સાચા પ્રેમિયો અહીં એકલા મરી રહ્યા મળ્યો જેને પ્રેમ એના નસીબ ખુલી ગયા હે ગોડી પ્રેમિયો કદી મલ્યા નહિ હાચા પ્રેમિયો કદી મલ્યા નહિ અરે બેવફા મલ્યા મલ્યા પણ બેવફા મલ્યા હો તમે રહ્યા પરદેશી અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી હો અલી અમે રહ્યા ગોમડા ના દેશી અલી અમે રહ્યા ગોમડા ના દેશી દેશી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ame Gomada Na Deshi lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Bhupat. Includes YouTube video and lyrics in multiple languages.