Kanudo Magyo Dene by Arvind Barot, Meena Patel song Lyrics and video
Artist: | Arvind Barot, Meena Patel |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | Studio Sangeeta |
Genre: | Bhajan |
Release: | 2020-10-21 |
Lyrics (English)
કાનુડો માગ્યો દેને | KANUDO MAGYO DENE LYRICS IN GUJARATI: The song is sung by Arvind Barot and Meena Patel under Studio Sangeeta label. "KANUDO MAGYO DENE" Gujarati song was composed by Pankaj Bhatt , with lyrics written by Traditional . કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે આજની રાત અમે રંગ ભેર રમશું આજની રાત અમે રંગ ભેર રમશું આજની રાત અમે રંગ ભેર રમશું આજની રાત અમે રંગ ભેર રમશું પરભાતે પાછો માંગી પરભાતે પાછો માંગી લેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો મને દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે જવ તલ ભાર અમે ઓછો ના કરીએ જવ તલ ભાર અમે ઓછો ના કરીએ જવ તલ ભાર અમે ઓછો ના કરીએ જવ તલ ભાર અમે ઓછો ના કરીએ ત્રાજવે તોળી તોળી ત્રાજવે તોળી તોળી લે ને જશોદા મૈયા કાનુડો માંગ્યો દે કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દે કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દે કાંબી ને કડલા અણવટ વિછીયા કાંબી ને કડલા અણવટ વિછીયા કાંબી ને કડલા અણવટ વિછીયા કાંબી ને કડલા અણવટ વિછીયા હાર હૈયાનો માંગી હાર હૈયાનો માંગી લેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે હાથી ઘોડાને માલ ખજાના હાથી ઘોડાને માલ ખજાના હાથી ઘોડાને માલ ખજાના હાથી ઘોડાને માલ ખજાના જેરે જોઈએ તે જેરે જોઈએ તે માંગી લે ને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે ભારતલીરીક્સ.કોમ કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દે. Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Aajni rat ame rang bher ramshu Aajni rat ame rang bher ramshu Aajni rat ame rang bher ramshu Aajni rat ame rang bher ramshu Parbhate pachho mangi Parbhate pachho mangi lene jashoda maiya Kanudo magyo de Kanudo magyo mane dene jashoda maiya Kanudo magyo dene Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Jav tal bhar ame ochho na kariae Jav tal bhar ame ochho na kariae Jav tal bhar ame ochho na kariae Jav tal bhar ame ochho na kariae Trajave toli toli Trajave toli toli lene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kambi ne kadla anavat vichhiya Kambi ne kadla anavat vichhiya Kambi ne kadla anavat vichhiya Kambi ne kadla anavat vichhiya Har haiyano mangi Har haiyano mangi lene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Hathi ghodane mal khajana Hathi ghodane mal khajana Hathi ghodane mal khajana Hathi ghodane mal khajana Jere joiae te Jere joiae te mangi lene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de atozlyric.com Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de Kanudo magyo dene jashoda maiya Kanudo magyo de. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kanudo Magyo Dene lyrics in Gujarati by Arvind Barot, Meena Patel, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.