Dhuni Re Dhakhavi Beli by Praful Dave song Lyrics and video
Artist: | Praful Dave |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt, Prabhat Barot |
Lyricist: | |
Label: | Shivam |
Genre: | Bhajan |
Release: | 2020-01-28 |
Lyrics (English)
Dhuni Re Dhakhavi Beli lyrics, ધૂણી રે ધખાવી બેલી the song is sung by Prafull Dave from Shivam Cassettes Gujarati Music. The music of Dhuni Re Dhakhavi Beli Bhajan track is composed by Pankaj Bhatt, Prabhat Barot. Ae.. ame tara nam ni re ame tara nam ni re Alkhan na re dham ni re Dhuni re dhakhavi beli ame tara namni Ho ji re Dhuni re dhakhavi beli ame tara namni O.. ame tara nam ni re alkhan na redhamni re Dhuni re dhakhavi beli ame tara namni O… ji Dhuni re dhakhavi beli ame tara namni O… bhulo re padyo re hanso angane udine avyo Bhulo re padyo re hanso angane udine avyo O… tan man thi tarchhodayo marag marag athdayo Tan man thi tarchhodayo marag marag athdayo Ae gam na pade re aene.. O..gam na pde re aene thakar tara dhamni re Dhuni re dhakhavi beli ame tara namni O ji re Dhuni re dhakhavi beli ame tara namni O… ame tara nam ni re ame tara nam ni re Ame tara nam ni re alkhan na re dhamni re Dhuni re dhakhavi beli ame tara namni O ji re Dhuni re dhakhavi beli ame tara namni O… kone re kaje re jivda jhankhana tane re jagi Kone re kaje re jivda jhankhana tane re jagi O… koni re vatyu re jota bhav ni aa bhavat bhagi Koni re vatyu re jota bhav ni aa bhavat bhagi Ae.. tarshyu re lagi jivane Tarshyu re lagi jiv ne alkhan na re dhamni re atozlyric.com Dhuni re dhakhavi beli ame tara namni O ji re Dhuni re dhakhavi beli ame tara namni Ae ame tara namni re ame tara namni re Ae ame tara namni re alkhan na re dhamni re Dhuni re dhakhavi beli ame tara namni O ji re Dhuni re dhakhavi beli ame tara namni. એ.. અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હો જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ ઓ જી ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો ઓ તન મનથી તરછોડાયો મારગ મારગ અથડાયો તન મનથી તરછોડાયો મારગ મારગ અથડાયો એ ગમ ના પડે રે એને.. ઓ ગમ ના પડે રે એને ઠાકર તારા ધામની રે ભારતલીરીક્સ.કોમ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ અમે તારા નામની રે અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જIગી કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જIગી ઓ કોની રે વાટ્યું રે જોતા ભવની આ ભાવટ ભાગી કોની રે વાટ્યું રે જોતા ભવની આ ભાવટ ભાગી એ તરસ્યું રે લાગી જીવને.. તરસ્યું રે લાગી જીવને અલખના રે ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની એ અમે તારા નામની રે અમે તારા નામની રે એ અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓ જી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhuni Re Dhakhavi Beli lyrics in Gujarati by Praful Dave, music by Pankaj Bhatt, Prabhat Barot. Includes YouTube video and lyrics in multiple languages.