Ek Tu Hati Val Karnari by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Modi, Utpal Barot |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Ram Audio |
Genre: | Love |
Release: | 2022-11-12 |
Lyrics (English)
EK TU HATI VAL KARNARI LYRICS IN GUJARATI: એક તું હતી વાલ કરનારી, This Gujarati Love song is sung by Naresh Thakor & released by Ram Audio . "EK TU HATI VAL KARNARI" song was composed by Vishal Modi and Utpal Barot , with lyrics written by Kamlesh Thakor (Sultan) . Ho ek tu hati mane val karnari Ho ek tu hati mane val karnari Na tu rahi bas yaado rahi tari Abhagiya ame thayu tarathi malvanu Mali gayu lage chhe koi mara thi majanu Koi malo to kejo Koi rove chhe taru je hatu tane valu Bas tu hati mane prem karnari Na tu rahi bus yaado rahi tari Je hato dil ma prem badho tara par lutayo Te shu aapyu badlama aabhar mane te radayo Hu jivu ghanu ae mate karti roj duvavo Tu maro ja chhe kenari aaje kari gai parayo Ae hati jyare sathe maro samay khutto Aaje thai gai chhe dur maro swash tutto Koi malo to kejo Yaad kare koi taro koi rove chhe taro Aek tu hati mane prem karnari Na tu rahi bas yaado rahi tari Mari dhadkati dhadkan na har shwase nam taru Aaje zer ae banyu lage jivtar mane kharu Ghav kahan thai jivu chhu Male na hashkaro Hati val karnari hu aena thi ghavayo Afsos ae rahyo ke aeno thai na shakyo Juda thaya pachhi kyare mali na shakyo Koi malo to kejo Je hatu tane valu Koi rove chhe taro Bus tu hatu mane val karnari Na tu rahi bas yaao rahi tari Aek tu hati mane val karnari Na tu rahi bas yao rahi tari. હો એક તું હતી મને વાલ કરનારી હો એક તું હતી મને વાલ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી અભાગીયા અમે થયું તારાથી મળવાનું મળી ગયું લાગે છે કોઈ મારાથી મજાનું atozlyric.com કોઈ મળો તો કેજો કોઈ રોવે છે તારું જે હતું તને વાલુ બસ તું હતી મને પ્રેમ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી જે હતો દિલમાં પ્રેમ બધો તારા પર લુંટાયો તે શું આપ્યું બદલામાં આભાર મને તે રડાયો હું જીવું ઘણું એ માટે કરતી રોજ દુવાવો તું મારો જ છે કેનારી આજે કરી ગઈ પરાયો એ હતી જયારે સાથે મારો સમય ખૂટતો આજે થઇ ગઈ છે દૂર મારો શ્વાસ તૂટતો કોઈ મળો તો કેજો યાદ કરે કોઈ તારો કોઈ રોવે છે તારો એક તું હતી મને પ્રેમ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી મારી ધડકતી ધડકન ના હર એક શ્વાસે નામ તારું આજે ઝેર એ બન્યું લાગે જીવતર મને ખારું ઘાવ કઠણ થઇ જીવું છું મળે ના હાશકારો હતી વાલ કરનારી હું એના થી ઘવાયો અફસોસ એ રહ્યો કે એનો થઇ ના શક્યો જુદા થયા રે પછી ક્યારે મળી ના શક્યો કોઈ મળો તો કેજો જે હતું તને વાલુ કોઈ રોવે છે તારો બસ તું હતી મને વાલ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી એક તું હતી મને વાલ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Tu Hati Val Karnari lyrics in Gujarati by Naresh Thakor, music by Vishal Modi, Utpal Barot. Includes YouTube video and lyrics in multiple languages.