Adhuri Kahani by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Bhumi Patel, Tushar Jani |
Label: | Shreeji Sound Balva |
Genre: | Sad |
Release: | 2020-04-09 |
Lyrics (English)
Adhuri Kahani lyrics, અધૂરી કહાની the song is sung by Gaman Santhal from Shreeji Sound Balva. Adhuri Kahani Sad soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Bhumi Patel, Tushar Jani. Aa duniya sadiyo ni prit ni very Kon jane chhu kevo rog chhe zery Je jani sake na adhuri kahani Koi samji sake na prit purani Aa duniya sadiyo ni prit ni very Kon jane chhu kevo rog chhe jery Je jani sake na adhuri kahani Koi samji sake na aa prit purani Je bhula padya aemne very nadya Je kahani na pathe charya Aemne duniya na narna narya Ho..ho aemna chhela swase ae ladya Aa duniya sadiyo ni prit ni vary Kon jane chhu kevo rog chhe jery Je jani sake na adhuri kahani Koi samji sake na aa prit purani atozlyric.com Sacha aa prem no jagma jaykaar chhe Duniya ni rite ae aemno upkar chhe Prem karnara ni nathi have jaat re Thaay jo prem to hoy koi vaat re Je aashu lohi na radya ae pachha padya Je gatha lakhi ne gaya aemne prem amar kariya Ho..ho ae koi di na pachha padya Aa duniya sadiyo ni prit ni very Kon jane chhu kevo rog chhe jery Je jani sake na adhuri kahani Koi samji sake na aa prit purani Romeo juliet ni prem kahani Amar gatha chhe shahjaha mumtaj ni Lela majnu ae aapya balidan chhe Veer raja ae rachya itihas chhe Je sabando tutya bel na dil ma rahiya Jene visvas ma jityo chhe prem Aeto haiya na hichke julya Oo aeni jindagi ni jung jitya Aa duniya sadiyo ni prit ni very Kon jane chhu kevo rog chhe jery Je jani sake na adhuri kahani Koi samji sake na aa prit purani Koi jani sake na adhuri kahani Koi samji sake na aa prit purani Koi samji sake na aa prit purani આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી જે જાણી શકે ના અધૂરી કહાની કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી જે જાણી શકે ના અધૂરી કહાની કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી જે ભૂલા પડ્યા એમને વેરી નડ્યા જે કહાની ના પંથે ચર્યા એમને દુનિયા ના નરના નર્યા હો..હો એમને છેલ્લા શ્વાસે એ લડ્યા આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી જે જાણી શકે ના અધૂરી કહાની કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી ભારતલીરીક્સ.કોમ સાચા આ પ્રેમનો જગમાં જયકાર છે દુનિયા ની રીતે એ એમનો ઉપકાર છે પ્રેમ કરનારા ની નથી હવે જાત રે થાય જો પ્રેમ તો હોય કોઈ વાત રે જે આશુ લોહી ના રડ્યા એ પાછા પડ્યા જે ગાથા લખી ને ગયા એમને પ્રેમ અમર કરિયા હો..હો એ કોઈ દિ ના પાછા પડ્યા આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી જે જાણી શકે ના અધૂરી કહાની કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી રોમિયો જુલિયટ ની પ્રેમ કહાની અમર ગાથા છે શાહજહાં મુમતાજ ની લેલા મજનુ એ આપ્યા બલિદાન છે વીર રાજા એ રચ્યા ઇતિહાસ છે જે સબંદો તૂટ્યા બેલ ના દિલ માં રહિયા જેણે વિશ્વાસ માં જીત્યો છે પ્રેમ એતો હૈયા ના હીંચકે ઝુલ્યા ઓ..ઓ એની જિંદગી ની જંગ જીત્યા આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી જે જાણી શકે ના અધૂરી કહાની કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી કોઈ જાણી શકે ના અધૂરી કહાની કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Adhuri Kahani lyrics in Gujarati by Gaman Santhal, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.