Dashama Ni Aarti by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | RDC Gujarati |
Genre: | Devotional, Aarti |
Release: | 2024-08-05 |
Lyrics (English)
DASHAMA NI AARTI LYRICS IN GUJARATI: Dashama Ni Aarti (દશામાં ની આરતી) is a Gujarati Aarti and Devotional song, voiced by Kinjal Dave from RDC Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી આરતી રે આરતી દશામાં ની આરતી હે જગમગ દિવડા જગમગ જ્યોતે મંગલકારી આરતી જગમગ દિવડા જગમગ જ્યોતે મંગલકારી આરતી આરતી રે આરતી મારી દશામાં ની આરતી હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી આરતી રે આરતી દશામાં ની આરતી આરતી રે આરતી મારી દશામાં ની આરતી હો ઢોલ નગારા ને નોબતો રે વાગે હો ઢોલ નગારા ને નોબતો રે વાગે નાદ તો એનો ચૌદ ભુવન મા ગાજે તાળીયો તાલે એ સાંજ સવારે તાળીયો તાલે સાંજ સવારે મંગલકારી આરતી તાળીયો તાલે સાંજ સવારે મંગલકારી આરતી આરતી રે આરતી દશામાં ની આરતી હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી આરતી રે આરતી મારી દશામાં ની આરતી આરતી રે આરતી દશામાં ની આરતી હો ગુગળ દશાંગ ના ધૂપ ધમકતા હો ગુગળ દશાંગ ના ધૂપ ધમકતા બત્રીસા ધૂપે મા ના મંદિર મહેકતા જળહળ જ્યોતે એ ભગતો હાથે જળહળ જ્યોતે ભગતો હાથે ઉતરે માં ની આરતી જળહળ જ્યોતે ભગતો હાથે ઉતરે માં ની આરતી આરતી રે આરતી દશામાં ની આરતી હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી આરતી રે આરતી મારી દશામાં ની આરતી આરતી રે આરતી દશામાં ની આરતી હો લાખ લાખ દીવડા ની આરતી રે થાય છે એ માડી લાખ લાખ દીવડા ની આરતી રે થાય છે ભાવિક ભગતો માં ના ગુણલા રે ગાય છે દર્શન આપે દુ:ખડા કાપે દર્શન આપે દુ:ખડા કાપે મંગલકારી આરતી દર્શન આપે દુ:ખડા કાપે મંગલકારી આરતી આરતી રે આરતી દશામાં ની આરતી હે મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી આરતી રે આરતી મારી દશામાં ની આરતી આરતી રે આરતી દશામાં ની આરતી Hey mangal diwada mangal jyote mangalkari aarti Mangal diwada mangal jyote mangalkari aarti Aarti re aarti dashama ni aarti Hey jagmag diwada jagmag jyote mangalkari aarti Jagmag diwada jagmag jyote mangalkari aarti Aarti re aarti dashama ni aarti Hey mangal diwada mangal jyote mangalkari aarti Mangal diwada mangal jyote mangalkari aarti Aarti re aarti dashama ni aarti Aarti re aarti mari dashama ni aarti Ho dhol nagara ne nobato re vaage Ho dhol nagara ne nobato re vaage Naad to eno chaud bhuwan ma gaaje Taliyo taale ae sanj savare Taliyo taale sanj savare mangalkari aarti Taliyo taale sanj savare mangalkari aarti Aarti re aarti dashama ni aarti Hey mangal diwada mangal jyote mangalkari aarti Mangal diwada mangal jyote mangalkari aarti Aarti re aarti mari dashama ni aarti Aarti re aarti dashama ni aarti Ho guggal dashaang na dhoop dhamkta Ho guggal dashaang na dhoop dhamkta Batreesa dhoope maa na mandir ma het ta Jadhad jyote ae bhagto hathe Jadhad jyote bhagto hathe utare maa ni aarti Jadhad jyote bhagto hathe utare maa ni aarti Aarti re aarti dashama ni aarti Hey mangal diwada mangal jyote mangalkari aarti Mangal diwada mangal jyote mangalkari aarti Aarti re aarti mari dashama ni aarti Aarti re aarti dashama ni aarti Ho lakh lakh diwada ni aarti re thay che Aye maadi lakh lakh diwada ni aarti re thay che Bhavik bhagto maa na ghunla re gaay che Darshan aape dukhda kaape Darshan aape dukhda kaape mangalkari aarti Darshan aape dukhda kaape mangalkari aarti Aarti re aarti dashama ni aarti Hey mangal diwada mangal jyote mangalkari aarti Mangal diwada mangal jyote mangalkari aarti Aarti re aarti mari dashama ni aarti Aarti re aarti dashama ni aarti Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dashama Ni Aarti lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.