Hati Re Diwani by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Jamkku Music |
Genre: | Sad |
Release: | 2020-08-17 |
Lyrics (English)
હતી રે દિવાની | HATI RE DIWANI LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jamkku Music label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Hati Re Diwani" are penned by Manu Rabari . The music video of the Gujarati track features Sweta Sen and Sunny Rajput. એક હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની હો દિલ ની વાત મારી તમે તો ના જાણી હો દિલ ની વાત મારી તમે તો ના જાણી યાદ કરીને મારી આંખ ઉભરાની હો કોને રે કેવી મારે ઓ હો કોને રે કેવી મારે અધૂરી કહાની હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની એક હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની ભારતલીરીક્સ.કોમ હો દિલ ની વાત મારી તમે તો ના જાણી યાદ કરીને મારી આંખ ઉભરાની હો વિયોગ વેઠ્યો ને વેઠી તારી વેદના આંસુ આવે પળ પળ એની યાદ ના હો ઘડી ઘડી દિલ મારુ એને જ પોકારે સુકાતી નથી આંખ આંસુ કેરા નીરે હો દિલ ની વાત મારી ઓ દિલ ની વાત મારી દિલ માં દબાની હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની એક હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની હો દિલ ની વાત મારી તમે તો ના જાણી યાદ કરીને મારી આંખ ઉભરાની હો નામ લખેલું હતું એનું મારા હાથે મેના મારે લોકો મને વાતે વાતે હો કોઈ સંદેશો જય કેજો મારો એમને માફ કરીદે તરછોડ્યો તારા પ્રેમ ને હો સપના બધા મારા ઓ સપના બધા મારા કાર્ય ધૂળધાણી હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની એક હતી રે દિવાની મારા પ્રેમ ની દિવાની હો દિલ ની વાત મારી તમે તો ના જાણી યાદ કરીને મારી આંખ ઉભરાની Ek hati re deewani mara prem ni deewani Ho dil ni vaat mari tame to na jani Ho dil ni vaat mari tame to na jani Yaad karine mari aankh ubharani Ho kone re kevi mare oo Ho kone re kevi mare adhuri kahani Hati re deewani mara prem ni deewani Ek hati re deewani mara prem ni deewani atozlyric.com Ho dil ni vaat mari tame to na jani Yaad karine mari aankh ubharani Ho viyog vethyo ne vethi tari vedna Aansu aave pal pal eni yaad na Ho ghadi ghadi dil maru enej pokare Sukati nathi aankh aansu kera nire Ho dil ni vaat mari oo Dil ni vaat mari dil ma dabani Hati re deewani mara prem ni deewani Ek hati re deewani mara prem ni deewani Ho dil ni vaat mari tame to na jani Yaad karine mari aankh ubharani Ho naam lakhelu hatu enu mara haathe Mena mare loko mane vaate vaate Ho koi sandeso jai kejo maro emne Maaf karide tarchodyo tara prem ne Ho sapana badha mara oo Sapana badha mara karya dhurdhani Hati re deewani mara prem ni deewani Ek hati re deewani mara prem ni deewani Ho dil ni vaat mari tame to na jani Yaad karine mari aankh ubharani. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hati Re Diwani lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.