Shankhalpur Sohamnu Re by Arvind Barot, Meena Patel song Lyrics and video
Artist: | Arvind Barot, Meena Patel |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Arvind Barot |
Label: | Shivam |
Genre: | Garba |
Release: | 2020-10-19 |
Lyrics (English)
LYRICS OF SHANKHALPUR SOHAMNU RE IN GUJARATI: શંખલપુર સોહામણું રે, The song is sung by Arvind Barot and Meena Patel from Shivam Cassettes Gujarati Music . "SHANKHALPUR SOHAMNU RE" is a Gujarati Garba song, composed by Pankaj Bhatt , with lyrics written by Arvind Barot . શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે ત્યાં છે તમારો વાસ મારી બહુચરા ત્યાં છે તમારો વાસ મારી બહુચરા દીવા બળે માને ઘી તણાં રે દીવા બળે માને ઘી તણાં રે આઠે પ્રહોર અજવાશ મારી બહુચરા આઠે પ્રહોર અજવાશ મારી બહુચરા શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે બુદ્ધિ આપોને માત બહુચરા રે બુદ્ધિ આપોને માત બહુચરા રે હું છું તમારો દાસ મારી બહુચરા હું છું તમારો દાસ મારી બહુચરા પાટણવાડું પરગણું રે પાટણવાડું પરગણું રે ગાયકવાડી ગામ મારી બહુચરા ગાયકવાડી ગામ મારી બહુચરા શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે આંખો આપોને નીરખવા રે આંખો આપોને નીરખવા રે હસતાંરમતાં જાય મારી બહુચરા હસતાંરમતાં જાય મારી બહુચરા આંધળા આવે પોકારતાં રે આંધળા આવે પોકારતાં રે આવે માતાજીની પાસ મારી બહુચરા આવે માતાજીની પાસ મારી બહુચરા શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે વાંઝિયા આવે પોકારતાં રે વાંઝિયા આવે પોકારતાં રે આવે માતાજીની પાસ મારી બહુચરા આવે માતાજીની પાસ મારી બહુચરા પુત્ર આપોને મૈયા પારણે રે પુત્ર આપોને મૈયા પારણે રે ગુણ તમારા ગાય મારી બહુચરા ગુણ તમારા ગાય મારી બહુચરા શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે ઘોડી તણો ઘોડો કીધો રે ઘોડી તણો ઘોડો કીધો રે માંએ નારીનો કીધો મર્દ મારી બહુચરા નારીનો કીધો મર્દ મારી બહુચરા ભારતલીરીક્સ.કોમ અસુર તણાં દળ આવિયાં રે અસુર તણાં દળ આવિયાં રે આવ્યાં માતાજીની પાસ મારી બહુચરા આવ્યાં માતાજીની પાસ મારી બહુચરા શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે કુકડિયા માતા તણા રે કુકડિયા માતા તણા રે તળીયા તાવા માંય મારી બહુચરા તળીયા તાવા માંય મારી બહુચરા મુવેલા મ્રઘ બચાવીયા રે મુવેલા મ્રઘ બોલાવિયા રે માંએ અસુર તણા પેટ માંય મારી બહુચરા અસુર તણા પેટ માંય મારી બહુચરા શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે દાસ વલ્લભ માને વીનવે રે દાસ વલ્લભ માને વીનવે રે હું છું તમારો દાસ મારી બહુચરા હું છું તમારો દાસ મારી બહુચરા શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે ત્યાં છે તમારો વાસ મારી બહુચરા ત્યાં છે તમારો વાસ મારી બહુચરા શંખલપુર સોહામણું રે શંખલપુર સોહામણું રે. Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re Tya chhe tamaro vaas mari bahuchara Tya chhe tamaro vaas mari bahuchara Diva bale maane ghi tana re Diva bale maane ghi tana re Aathe prahor ajvaash mari bahuchara Aathe prahor ajvaash mari bahuchara Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re Brudhi aapone mat bahuchara re Brudhi aapone mat bahuchara re Hu chhu tamaro das mari bahuchara Hu chhu tamaro das mari bahuchara Patanvadu parganu re Patanvadu parganu re Gayakvadi gam mari bahuchara Gayakvadi gam mari bahuchara Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re Ankho apone nirkhava re Ankho apone nirkhava re Hasta ramta jaay mari bahuchara Hasta ramta jaay mari bahuchara Aadhada aave pokarta re Aadhada aave pokarta re Aave matajini paas mari bahuchara Aave matajini paas mari bahuchara Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re Vanziya aave pokarta re Vanziya aave pokarta re Aave matajini pas mari bahuchara Aave matajini pas mari bahuchara Putra apone maiya parane re Putra apone maiya parane re Gun tamara gay mari bahuchara Gun tamara gay mari bahuchara Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re Ghodi tano ghodo kidhyo re Ghodi tano ghodo kidhyo re Maae narino kidhyo mard mari bahuchara Narino kidhyo mard mari bahuchara atozlyric.com Asur tana dal aviya re Asur tana dal aviya re Avya matajini pas mari bahuchara Avya matajini pas mari bahuchara Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re Kukdiaya mata tana re Kukdiaya mata tana re Taliya tava maay mari bahuchara Taliya tava maay mari bahuchara Muvela mrudh bachaviya re Muvela mrudh bachaviya re Maa ae asur tana pet maay mari bahuchara Asur tana pet maay mari bahuchara Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re Daas vallabh maa ne vinave re Daas vallabh maa ne vinave re Hu chhu tamaro das mari bahuchara Hu chhu tamaro das mari bahuchara Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re Tya chhe tamaro vaas mari bahuchara Tya chhe tamaro vaas mari bahuchara Shankhalpur sohamnu re Shankhalpur sohamnu re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shankhalpur Sohamnu Re lyrics in Gujarati by Arvind Barot, Meena Patel, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.