Div Ma Bale Diva by Anita Rana song Lyrics and video
Artist: | Anita Rana |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Ajay Vagheshwari Official |
Genre: | Sharaabi (Daru Party) |
Release: | 2020-06-17 |
Lyrics (English)
Div Ma Bale Diva lyrics, દીવ માં બળે દિવા the song is sung by Anita Rana from Ajay Vagheshwari Official. Div Ma Bale Diva Sharaabi (Daru Party) soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Rajan Rayka, Dhaval Motan. Div ma bade diva ne hau jaay piva Daman ne gov ne hau jaay piva Div ma bade diva ne hau jaay piva Daman ne goa ne hau jaay piva Ae loko kem jive chhe jo daru na pive chhe Moj karilo yaaro jalsa karilo Moj karilo rona jalsa karilo Anjoy karo life anjoy karo Dariya kinare yaro moj karo Div ma bade diva ne hayu jaay piva Daman ne goa ne hau jaay piva Ae loko kem jive chhe jo daru na pive chhe Ae loko kem jive chhe jo daru na pive chhe Jumbarab jum jum jum Jumbarab jum jum jum atozlyric.com Koine khushi ne koina dil ma gum chhe Aetle to hath ma whisky ne ram chhe Joile joile joile Are koine khishi ne koina dil ma gum chhe Aetle to hath ma whisky ram chhe Moj karile wala jalsa karile Moj karilo rona jalsa karilo Zingadi dobara na milegi Jalsa karo yaaro jalsa karo Div ma bade diva ne hayu jaay piva Daman ne goa ne hau jaay piva Ae loko kem jive chhe je daru na pive chhe Ae loko kem jive chhe je daru na pive chhe Baiting baraf ne sarab ni brand chhe Masti bhari mahfil ne mahol aala grand chhe Jumbarab jum jum jum Baiting baraf ne sarab ni brand chhe Masti bhari mahfil mahol aala grand chhe Are are moj karilo havaj jalsa karilo Moj karilo tigar jalsa karilo Zingadi dobara na milegi Jalsa karo yaaro jalsa karo Div ma bade diva ne hayu jaay piva Daman ne goa ne hau jaay piva Ae loko kem jive chhe je daru na pive chhe Ae loko kem jive chhe je daru na pive chhe Hau kahe kharab chhe hau ne walo sarab chhe Loko kem jive chhe je daru na pive chhe દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા દમણ ને ગોવા ને હઉ જાય પીવા દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા દમણ ને ગોવા ને હઉ જાય પીવા એ લોકો કેમ જીવે છે જો દારૂ ના પીવે છે મોજ કરીલો યારો જલસા કરીલો મોજ કરીલો રોના જલસા કરીલો એન્જોય કરો લાઈફ એન્જોય કરો દરિયા કિનારે યારો મોજ કરો દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા દમણ ને ગોવા ને હઉ જાય પીવા એ લોકો કેમ જીવે છે જો દારૂ ના પીવે છે એ લોકો કેમ જીવે છે જો દારૂ ના પીવે છે ઝુમ બરાબર ઝુમ ઝુમ ઝુમ ઝુમ બરાબર ઝુમ ઝુમ ઝુમ કોઈને ખુશી ને કોઈના દિલ મા ગમ છે એટલે તો હાથ મા વ્હિસ્કી ને રમ છે જોઈલે જોઈલે જોઈલે કોઈને ખુશી ને કોઈના દિલ મા ગમ છે એટલે તો હાથ મા વ્હિસ્કી ને રમ છે મોજ કરીલે વાલા જલસા કરીલે મોજ કરીલે રોના જલસા કરીલો જિંદગી દોબારા ના મિલેગી જલસા કરો યારો કરો દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા દમણ ને ગોવા ને હઉ જાય પીવા એ લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે એ લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે ભારતલીરીક્સ.કોમ બાઇટિંગ બરફ ને શરાબ ની બ્રાન્ડ છે મસ્તી ભરી મહેફિલ ને માહોલ આલા ગ્રાન્ડ છે ઝુમ બરાબર ઝુમ ઝુમ ઝુમ બાઇટિંગ બરફ ને શરાબ ની બ્રાન્ડ છે મસ્તી ભરી મહેફિલ ને માહોલ આલા ગ્રાન્ડ છે અરે અરે મોજ કરીલો હવાજ જલસા કરીલો મોજ કરીલો ટાઇગર જલસા કરીલો જિંદગી દોબારા ના મિલેગી જલસા કરો યારો કરો જલસા કરો દીવ મા બળે દિવા ને હઉ જાય પીવા દમણ ને ગોવા ને હઉ જાય પીવા એ લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે એ લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે હઉ કહે ખરાબ છે હઉ ને વાલો શરાબ છે લોકો કેમ જીવે છે જે દારૂ ના પીવે છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Div Ma Bale Diva lyrics in Gujarati by Anita Rana, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.