Mari Sinu Rane Chadi by Suresh Zala song Lyrics and video

Artist:Suresh Zala
Album: Single
Music:Hardik-Bhupat
Lyricist:Suresh Zala, Natvar Solanki
Label:Suresh Zala Official
Genre:Romantic
Release:2021-12-28

Lyrics (English)

મારી સીનુ રણે ચડી | MARI SINU RANE CHADI LYRICS IN GUJARATI is recorded by Suresh Zala from Suresh Zala Official label. The music of the song is composed by Hardik-Bhupat , while the lyrics of "Mari Sinu Rane Chadi" are penned by Suresh Zala and Natvar solanki . The music video of the Gujarati track features Suresh Zala and Nancy Shah.
Koni re vato mo sinu tu to chadi
Koni re vato mo sinu tu to chadi
Hachi mari prit ne tu to cham bhuli
Koni re vato mo sinu tu to chadi
Hachi mari prit ne tu to cham bhuli
Alya mari sinu mara upar rane chadi
Alya mara vali mara upar jor bagdi
Alya mithudi muskane man godo kari gai
Vaat aavi prem ni tyare pal ma bhuli gai
Alya mari sinu… Mari jaanu… Mari bittu…
Mari sinu mara upar jor bagdi
Mari sinu mara upar rane chadi
Mara vali mara upar bhakkam bagdi
Ali hu chhu taro tu chhe mari
Khotu na vemati godi tu chhe jaan mari
Prem chhe maro tara thi hacho
Rihai jaye to maro lagshe re nehako
Kavshu aaj dil thi aek vat tan godi
Tara mara prem ma ali pade na oti
Alya mari sinu… Mari jaanu… Mari bittu…
Alya mari jaanu mara upar jor bagdi
Alya mara vari badho vachhe jor bagdi
Alya mari sinu mara upar rane chadi
Rakh tu bharoso prem ma maro
Kari na jati aom mane oshiyaro
Taro maro nato chhe janmo no
Tara vagar hu thai jaye nodharo
Mara yaar na lidhe maro prem vezrano
Malvano aek chance adhuro rahevano
Alya mari sinu… Mari babu… Mari janu…
Alya mari jaanu mara upar jor bagdi
Alya mari jaanu mara upar bhakkam bagdi
Alya mara vali mara upar rane chadi.
કોની રે વાતોમો સીનુ તું તો ચડી
કોની રે વાતોમો સીનુ તું તો ચડી
હાચી મારી પ્રીતને તું તો ચમ ભૂલી
કોની રે વાતોમો સીનુ તું તો ચડી
હાચી મારી પ્રીત ને તું તો ચમ ભૂલી
અલ્યા મારી સીનુ મારા ઉપર રણે ચડી
અલ્યા મારા વાળી મારા ઉપર જોર બગડી
અલ્યા મીઠુંડી મુસ્કાને મન ગોડો કરી ગઈ
વાત આવી પ્રેમની ત્યારે પલમાં ભૂલી ગઈ
અલ્યા મારી સીનું… મારી જાનુ… મારી બીટ્ટુ…
મારી સીનું મારા ઉપર જોર બગડી
મારી સીનુ મારા ઉપર રણે ચડી
મારા વાળી મારા ઉપર ભક્કમ બગડી
અલી હું છુ તારો તું છે મારી
ખોટી ના વેમાતી ગોડી તું છે જાન મારી
પ્રેમ છે મારો તારાથી હાચો
રિહાઈ જયે તો મારો લાગશે રે નેંહાકો
કવશું આજ દિલથી એક વાત તન ગોડી
તારા મારા પ્રેમમાં અલી પડે ના ઓટી
અલ્યા મારી સીનું… મારી જાનુ… મારી બીટ્ટુ…
અલ્યા મારી જાનુ મારા ઉપર જોર બગડી
અલ્યા મારા વારી બધો વચ્ચે જોર બગડી
અલ્યા મારી સીનું મારા ઉપર રણે ચડી
atozlyric.com
રાખ તું ભરોસો પ્રેમમાં મારો
કરી ના જાતી ઓમ મને ઓશિયારો
તારો મારો નાતો છે જનમોનો
તારા વગર હું થઇ જયે નોધારો
મારા યાર ના લીધે મારો પ્રેમ વેઝરાણો
મલવાનો એક ચાન્સ અધૂરો રહેવાનો
અલ્યા મારી સીનું… મારી બબુ… મારી જાનુ…
અલ્યા મારી જાનુ મારા ઉપર જબ્બર બગડી
અલ્યા મારી જાનુ મારા ઉપર ભક્કમ બગડી
અલ્યા મારા વાળી મારા ઉપર રણે ચડી.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Mari Sinu Rane Chadi lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Bhupat. Includes YouTube video and lyrics in multiple languages.