Chakachak Varraja by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Sunil Thakor, Jagdish Thakor |
Lyricist: | Darshan Bazigar |
Label: | Devyansinh Enterprises |
Genre: | Wedding |
Release: | 2021-12-01 |
Lyrics (English)
CHAKACHAK VARRAJA LYRICS IN GUJARATI: ચકાચક વરરાજા, The song is sung by Dev Pagli and released by Devyansinh Enterprises label. "CHAKACHAK VARRAJA" is a Gujarati Wedding song, composed by Sunil Thakor and Jagdish Thakor , with lyrics written by Darshan Bazigar . The music video of this song is picturised on Saurabh Rajyaguru and Ishika Shirsath. He… Tana tan He… Chaka chak Bhai maro taka tak lago He…chaka chak He… Dj vage dhol vage vage bandvaja He… Dj vage dhol vage vage bandvaja Dj vage dhol vage vage bandvaja Tana tan thai ne aayo viro var raja He… Bani thani modve aayo viro var raja Bani thani modve aayo viro var raja Ladi leva aayo maro bhailu var raja Bhai na lagan ma gadio ni line chhe Ladi karta to viro maro fine chhe Bhai na lagan ma gadio ni line chhe Ladi karta to viro maro fine chhe Dj vage dhol vage vage bandvaja Dj vage dhol vage vage bandvaja Tana tan thaine aayo viro var raja Chaka chak chaka chak thaine aayo viro var raja Tari ne mari yaara bachpan ni yaari Bhai tara lagan ma ful taiyari Ae dham dhum thi tara lagan karavu Bhabhi na gom ma boom re padavu Shuit boot layo tara mate shervani Bhabhi mari lage chhe navi vahu rani Shuit boot layo tara mate shervani Bhabhi mari lage chhe navi vahu rani Dj vage dhol vage vage bandvaja Dj vage dhol vage vage bandvaja Tana tan thaine aayo viro var raja Chaka chak chaka chak thaine aayo viro var raja He.. Langotiyo dost mara nonpan no yaar chhe Bhai tara gala ma rupiya no haar chhe Phool ni jem aaje paisa ude chhe Bhai tara lagan ma bol shu khute chhe Banduk na bhadaka ne fute hutadi bomb Vira tara lagan ma aayu akhu gom Banduk na bhadaka ne fute hutadi bomb Vira tara lagan ma aayu akhu gom Dj vage dhol vage vage bandvaja Dj vage dhol vage vage bandvaja Tana tan thaine aayo viro var raja Chaka chak chaka chak thaine aayo viro var raja. હે… ટણા ટણ હે… ચકા ચક ભઈ મારો ટકા ટક લાગો હે… ચકા ચક હે… ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા હે… ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા ટણા ટણ થઇને આયો વીરો વર રાજા હે… બની થની મોડવે આયો વીરો વર રાજા બની થની મોડવે આયો વીરો વર રાજા લાડી લેવા આયો મારો ભઈલું વર રાજા ભાઈનાં લગનમાં ગાડીઓની લાઇન છે લાડી કરતા તો વીરો મારો ફાઈન છે ભાઈનાં લગનમાં ગાડીઓની લાઇન છે લાડી કરતા તો વીરો મારો ફાઈન છે ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા ટણા ટણ થઇને આયો વીરો વર રાજા ચકા ચક ચકા ચક થઇને આયો વીરો વર રાજા તારી ને મારી યારા બચપણની યારી ભઈ તારા લગનમાં ફૂલ તૈયારી એ ધામ ધૂમથી તારા લગન કરાવું ભાભીનાં ગોમમાં બૂમ રે પડાવું શૂટ બુટ લાયો તારા માટે શેરવાની ભાભી મારી લાગે છે નવી વહુ રાણી શૂટ બુટ લાયો તારા માટે શેરવાની ભાભી મારી લાગે છે નવી વહુ રાણી ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા ટણા ટણ થઇને આયો વીરો વર રાજા ચકા ચક ચકા ચક થઇને આયો વીરો વર રાજા હે… લંગોટિયો દોસ્ત મારા નોનપણ નો યાર છે ભઈ તારા ગળામાં રૂપિયાનો હાર છે ફૂલની જેમ આજે પૈસા ઉડે છે ભઈ તારા લગનમાં બોલ શું ખૂટે છે બંદૂકનાં ભડાકા ને ફૂટે હુંતડી બોમ્બ વીરા તારા લગનમાં આયુ આખું ગોમ બંદૂકનાં ભડાકા ને ફૂટે હુંતડી બોમ્બ વીરા તારા લગનમાં આયુ આખું ગોમ atozlyric.com ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા ડીજે વાગે ઢોલ વાગે વાગે બેન્ડવાજા ટણા ટણ થઇને આયો વીરો વર રાજા ચકા ચક ચકા ચક થઇને આયો વીરો વર રાજા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chakachak Varraja lyrics in Gujarati by Dev Pagli, music by Sunil Thakor, Jagdish Thakor. Includes YouTube video and lyrics in multiple languages.