Pucho To Khara by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | |
Genre: | Love |
Release: | 2020-11-09 |
Lyrics (English)
PUCHO TO KHARA LYRICS IN GUJARATI: Pucho To Khara (પૂછો તો ખરા) is a Gujarati Love song, voiced by Vijay Suvada from Soorpancham Beats . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Yuvraj Suvada, Zeel Joshi, Ronak Nayak and Vicky Ganeshpura. ઓ બેવફા ઘરની બાર તો તું આય આટલી પથ્થર દિલ કેમ તું રે થાય તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા ભારતલીરીક્સ.કોમ હો બારણુ ના ખોલે તો બારીએ આય એક વાર તારું મોઢું રે બતાય તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા ઓ મને ખબર છે તમે નથી રહ્યા મારા વારા પછી બકા આવશે વારા તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા ઓ તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા તમે પૂછો તો ખરા ઓ પ્યાર કર્યો તાને તો બોલવા નતા દેતા છોડી ને નહિ જવ એવું હતા કેતા ઓ ઘડી ઘડી ફોન કરી ખબરું મારી લેતા કીધા વગર હવે થઇ જ્યાં તમે છેટા રમત રમી ગી શુ મને સમજી પ્રેમ છે બેકા નથી ગેમ આ પબજી તૂટેલા દિલનું શુ થાય પૂછો તો ખરા ઓ બેવફા ઘરની બાર તો તું આય આટલી પથ્થર દિલ કેમ તું થાય તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા તમે પૂછો તો ખરા તૂટ્યું છે દિલ તોયે ધડકતું રેવાનું દવા કે દુવા ના કોઈ કરવાનું ઓ મને દુઃખી કરી તને શું મળવાનું બીજા હારે તને જોઈ મારે બળવાનું ઓ કેમ છો મજામાં એટલું પૂછજો રડતી આંખના આંસુ લૂંછજો તૂટેલા દિલનું શુ થાય પૂછો તો ખરા ઓ બેવફા ઘરની બાર તો તું આય આટલી પથ્થર દિલ કેમ તું રે થાય તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા હો બારણુના ખોલે તો બારીએ તો આય એક વાર તારું મોઢું રે બતાય તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા તમે પૂછો તો ખરા એ કોક પૂછો તો ખરા તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા ઓ તૂટેલા દિલને શુ થાય પૂછો તો ખરા તમે પૂછો તો ખરા એ કોક પૂછો તો ખરા. Ao bewafa gharni bar to tu aay Atali patthar dil kem tu re thay Tutela dilne su thay Pucho to khara Ho baranu na khole to bariae aay Aek var taru modhu re batay Tutela dilne shu thay Pucho to khara Ao mane khabar chhe tame nathi rahya mara Vara pachhi baka avashe vara Tutela dilne su thay Pucho to khara Ao tutela dilne su thay Pucho to khara Tame pucho to khara Ao pyar karyo tane to bolva nata deta Chhodi ne nahi jav aevu hata keta Ao ghadi ghadi phone kari khabaru mari leta Kidhya vagar have thai jya tame chheta Ramat rami gi su mane samji Prem chhe baka nathi game aa pubji Tutela dilnu su thay Pucho to khara Ao bewafa gharni bar to tu aay Atali patthar dil kem tu thay Tutela dilne su thay Pucho to khara Tame pucho to khara Tutyu chhe dil toye dhadktu revanu Dava ke duva na koi karvanu O mane dukhi kari tane shu malvanu Bija hare tane joi mare balvanu Ao kem chho majama aetalu puchhjo Radati ankhana aasu luchhajo Tutela dilnu su thay Pucho to khara Ao bewafa gharni bar to tu aay Atali patthar dil kem tu re thay Tutela dilne su thay Pucho to khara atozlyric.com Ho baranu na khole to bariae aay Aek var taru modhu re batay Tutela dilne su thay Pucho to khara Tame pucho to khara Ae kok pucho to khara Tutela dilne su thay Pucho to khara Ao tutela dilne su thay Pucho to khara Tame pucho to khara Ae kok pucho to khara. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pucho To Khara lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.