Dhol Vage Champaner by Gaman Santhal, Nitin Barot song Lyrics and video
Artist: | Gaman Santhal, Nitin Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | |
Genre: | Garba |
Release: | 2020-10-26 |
Lyrics (English)
ઢોલ વાગે ચાંપાનેર | DHOL VAGE CHAMPANER LYRICS IN GUJARATI: The song is sung by Gaman Santhal and Nitin Barot under Soorpancham Beats label. "DHOL VAGE CHAMPANER" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Garba song stars Viral Mevani, Sejal Panchal and Nupoor Trivedi. અન આવો કે આવો મારી એ પાવાગઢની દેવી દેવી આવો અન આવો મારા પાવાગઢના એ ડુંગરે રાજમાં રહેનારી દેવી દેવી આવો અન આવો એ માં મારી પાવાગઢની મહાકાળી દેવી દેવી આવો કે તારી દીકરી બોલાવે આજ હંદેહો એ હોંભરી ને પાવાગઢની એ દેવી દેવી આવો હે હે પાવો તારો વાગ્યો પાવાની મોય પાવો તારો વાગ્યો પાવાની મોય મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો હે હે પાવો રૂડો વાગ્યો ચોંપાનેર મોય પાવો રૂડો વાગ્યો ચોંપાનેર મોય મછરાડો ઢોલ કયો વાગ્યો ચ્યો વાગ્યો એ આસોની રે અજવાળી રાતમાં સઘળી સૈયરો રમતી રે સાથમાં આસોની રે અજવાળી રાતમાં સઘળી સૈયર રમતી રે સાથમાં એ હે પાવો તારો વાગ્યો પાવાની મોય પાવો તારો વાગ્યો પાવાની મોય મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો હે રમે રમે રાજાની રે હોળ રોણી રમે રમે રાજાની રે હોળ રોણી આ નવી નાર કોણ રમે કોણ રમે રમે રમે રાજાની રે હોળ રોણી રમે રમે રાજાની રે હોળ રોણી હે રમે મહાકાળી માં પાવાવાળી માં ઢોલ નગારાને વાગે છે વાજા જોઈને ભોન ભુલ્યો પતય રાજા ઢોલ નગારાને વાગે છે વાજા જોઈને ભોન ભુલ્યો પતય રાજા એ પાવો તારો વાગ્યો પાવાની મોય પાવો તારો વાગ્યો પાવાની મોય મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો એ હે જાલ્યો જાલ્યો રાજાએ માનો પાલવ આજ જાલ્યો જાલ્યો રાજાએ માનો પાલવ આજ માતાજી કે સે મેલી દેજે અલ્યા મેલી દેજે હે હે માંગો માંગો માંગો તે આજ આલુ પતય રાજા માંગો તે આજે આલુ એ છોડી દેજ્યો છેડલો મારો છેડલો મને ઓળખવામાં ભૂલ તે કરી આવો અવસર રાજા નહિ મળે ફરી ફરી મને ઓળખવામાં ભૂલ તે કરી આવો અવસર રાજા નહિ મળે ફરી ફરી ભારતલીરીક્સ.કોમ હે હે પાવો તારો વાગ્યો પાવાની મોય પાવો તારો વાગ્યો પાવાની મોય મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો હે જોયા જોયા શક્તિને સન્મુખ જોયા જોયા મહાકાળીને સન્મુખ માતાજી મને માફ કરો માડી માફ કરો હે હે ગયા ગયા ગગન મંડળની મોય મહાકાળી ગયા ગગન મંડળની મોય ભગવતી માડી કાળકા એ કાળકા હો અમર ઇતિહાસ માનો ગવાય છે ભાવથી ભજે એની પેઢી તરી જાય છે અમર ઇતિહાસ માનો ગવાય છે ભાવથી ભજે એની પેઢી તરી જાય છે પાવો તારો વાગ્યો પાવાની મોય પાવો તારો વાગ્યો પાવાની મોય મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો એ રાજન ધવલ પારે તારા આવે નીતિન બારોટ ગુણલા તારા ગાવે મછરાડો ઢોલ ચ્યો વાગ્યો ચ્યો વાગ્યો મછરાડો ઢોલ કયો વાગ્યો કયો વાગ્યો મછરાડો ઢોલ કયો વાગ્યો કયો વાગ્યો. An avo ke avo mari Ae pavagadhni devi devi avo An avo mara pavagadhna Ae dungre rajma rahenari devi devi aavo An avo ae maa Mari pavagadhni mahakali devi devi aavo Ke tari dikari bolave Aaj handeho ae hombhari ne Pavagadhni ae devi devi aavo He he pavo taro vagyo pavani moy Pavo taro vagyo pavani moy Machhrado dhol chyo vagyo Chyo vagyo atozlyric.com He he pavo rudo vagyo chopaner moy Pavo rudo vagyo chopaner moy Machhrado dhol kyo vagyo Chyo vagyo Ae asoni re ajavadi ratma Saghadi saiyaro ramati re sathma Asoni re ajavadi ratma Saghadi saiyaro ramati re sathma Ae he pavo taro vagyo pavani moy Pavo taro vagyo pavani moy Machhrado dhol chyo vagyo Chyo vagyo Machhrado dhol chyo vagyo Chyo vagyo He rame rame rajani re hod rani Rame rame rajani re hod rani Aa navi naar kon rame Kon rame Rame rame rajani re hod rani Rame rame rajani re hod rani He rame mahakali maa Pavavadi maa Dhol nagarane vage chhe vaja Joine bhon bhulyo patay raja Dhol nagarane vage chhe vaja Joine bhon bhulyo patay raja Ae pavo taro vagyo pavani moy Pavo taro vagyo pavani moy Machhrado dhol chyo vagyo Chyo vagyo Machhrado dhol chyo vagyo Chyo vagyo Ae he jalyo jalyo rajaae matano palav aaj Jalyo jalyo rajaae matano palav aaj Mataji ke se meli deje alya Meli deje He he mago mago mago te aaj aalu Patay raja mago te aaje aalu Ae chhodi dejyo chhedlo Maro chhedlo Mane odakhvama bhul te kari Aavo avsar raja nahi male fari fari Mane odakhvama bhul te kari Aavo avsar raja nahi male fari fari He he pavo taro vagyo pavani moy Pavo taro vagyo pavani moy Machhrado dhol chyo vagyo Chyo vagyo Machhrado dhol chyo vagyo Chyo vagyo He joya joya shaktine sanmukh Joya joya mahakaline sanmukh Mataji mane maf karo Maadi maf karo He he gaya gaya gagan mandad ni moy Mahakali gaya gagan mandad ni moy Bhagvati maadi kadka Ae kadka Ho amar itihas mano gavay chhe Bhavthi bhaje aeni pedhi tari jay chhe Amar itihas mano gavay chhe Bhavthi bhaje aeni pedhi tari jay chhe Pavo taro vagyo pavani moy Pavo taro vagyo pavani moy Machhrado dhol chyo vagyo Chyo vagyo Ae rajan dhaval pare tari aave Nitin barot gunla tara gave Machhrado dhol chyo vagyo Chyo vagyo Machhrado dhol kyo vagyo Kyo vagyo Machhrado dhol kyo vagyo Kyo vagyo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhol Vage Champaner lyrics in Gujarati by Gaman Santhal, Nitin Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.