Tane Khotu Lagyu Mara Thi Kai Vaat Ma by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-22 |
Lyrics (English)
TANE KHOTU LAGYU MARA THI KAI VAAT MA LYRICS IN GUJARATI: Tane Khotu Lagyu Mara Thi Kai Vaat Ma (તને ખોટુ લાગ્યું મારા થી કઈ વાત માં) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Studio Saraswati Official . The song is composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of the song features Jignesh Barot, Dhara Panchal, Khushbu Shah and Panth Barot. હો રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે હો રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે પ્રેમ કરી પડવું જુદા વિધાતા ને હાથ છે હો નસીબ કાચા હતા, એના મારા લેખ નતા નસીબ કાચા હતા, એના મારા લેખ નતા વિખુટા પડ્યા વાટ માં તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં હો તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં હો રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે પ્રેમ કરી પડવું જુદા વિધાતા ને હાથ છે હો મને કોઈ પૂછ્યું ના જાણ ના કરી તમે તને બીજા હારે જોઈ દુઃખ થાય સે મને હો હો હો ભરોસો કર્યો મેતો તારી બધી વાત નો જૂઠી તારી લાગણી ને જૂઠી મહોબ્બત નો ભારતલીરીક્સ.કોમ હો તારે તો સુખ ના દાડા મારે તો દુઃખ ના દાડા તારે તો સુખ ના દાડા મારે તો દુઃખ ના દાડા તમે તો બાળ્યા મારા કાળજા તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં હો તને ખોટું લાગ્યું જીગા થી કઈ વાત માં રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે પ્રેમ કરી પડવું જુદા એતો વિધાતા ને હાથ છે કાળજું કઠણ કરું તારું બધું દર્દ સહ્યું મારી જોડે મારુ હવે પોતાનું રે કઈ ના રહ્યું હો હો હો તું રડતી ને હું આંસુ તારા લૂછતો તું દુઃખી થાતી તો જીવ મારો બળતો હો હક થી હાથ છૂટ્યો તારો મારો સાથ છૂટ્યો હક થી હાથ છૂટ્યો તારો મારો સાથ છૂટ્યો દિવસો જાશે તારી યાદ માં તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં હો હો તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં હો તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં હો તને ખોટું લાગ્યું મારા થી કઈ વાત માં હો રડવું ને હસવું એતો કિસ્મત ની વાત છે પ્રેમ કરી પડવું જુદા વિધાતા ને હાથ છે Ho radvu ne hasvu aeto kismat ni vaat chhe atozlyric.com Ho radvu ne hasvu aeto kismat ni vaat chhe Prem kari padvu juda vidhata ne haath chhe Ho nasib kachaa hata, aena mara lekh nata Nasib kachaa hata, aena mara lekh nata Vikhuta padya vaat maa Tane khotu lagyu mara thi kai vaat maa Ho tane khotu lagyu mara thi kai vaat maa Ho radvu ne hasvu aeto kismat ni vaat chhe Prem kari padvu juda vidhata ne haath chhe Ho mane koi puchhyu na jaan na kari tame Tane bija hare joi dukh thaay se mane Ho ho ho bharoso karyo meto tari badhi vaat no Juthi tari laagni ne juthi mohabbat no Ho tare to sukh na dahda mare to dukh naa dahda Tare to sukh na dahda mare to dukh naa dahda Tame to badya mara kadja Tane khotu lagyu mara thi kai vaat maa Ho tane khotu lagyu jiga thi kai vaat maa Radvu ne hasvu aeto kismat ni vaat chhe Prem kari padvu juda aeto vidhata ne haath chhe Kadju kathan karu taru badhu dard sahyu Mari jode maru have potanu re kai na rahyu Ho ho ho tu radti ne hu aasu tara luchhto Tu dhukhi thati to jiv maro badto Ho hak thi haath chhutyo taro maro sath chhutyo Hak thi haath chhutyo taro maro sath chhutyo Divso jase tari yaad maa Tane khotu lagyu mara thi kai vaat maa Ho ho tane khotu lagyu mara thi kai vaat maa Ho tane khotu lagyu mara thi kai vaat maa Ho tane khotu lagyu mara thi kai vaat maa Ho radvu ne hasvu aeto kismat ni vaat chhe Prem kari padvu juda vidhata ne haath chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Khotu Lagyu Mara Thi Kai Vaat Ma lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.