Jagta Rehjo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Kamlesh Pandya |
Label: | Mohini Beats |
Genre: | Sad |
Release: | 2021-11-13 |
Lyrics (English)
JAGTA REHJO LYRICS IN GUJARATI: જાગતા રેહજો, This Gujarati Sad song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Mohini Beats . "JAGTA REHJO" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Kamlesh Pandya . The music video of this track is picturised on Jignesh Barot, Chhaya Thakor, Nirav Bramhbhatt, Soham Patel and Komal Panchal. Ho… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Ho… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Tara vina man mantu nathi Tara vina man mantu nathi prem ma pagal chhu Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu He… Tara vina man mantu nathi prem ma pagal chhu Tara vina man mantu nathi prem ma pagal chhu Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Ho… Rat di tara sapna aave vatadi jovu chhu Ho… Rat di tara sapna aave vatadi jovu chhu Viyog taro vahmo laage Viyog taro vahmo laage vakh ne gholu chhu Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu atozlyric.com Ho dal dubhanu dil todyu te dukh ne rovu chhu Jiga nu dal dubhanu dil todyu te dukh ne rovu chhu Prem ne tara pamva hu to Prem ne tara pamva huo juri maru chhu Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Ao… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Ho… Aa janmare dohilu lage malvu tane re Ho… Aa janmare dohilu lage malvu tane re Aavta janme malshu jarur Aavta janme malshu jarur vatadi joshu re Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Ao… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu Are re re… Ghadi ghadi tane yaad karu tari prit ma ghayal chhu. હો.. ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ હો.. ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ ભારતલીરીક્સ.કોમ તારા વિના મન માનતું નથી તારા વિના મન માનતું નથી પ્રેમમાં પાગલ છુ અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ હે… તારા વિના મન માનતું નથી તારા વિના મન માનતું નથી પ્રેમમાં પાગલ છુ અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ હો… રાત દિ તારા સપના આવે વાટડી જોવું છુ હો… રાત દિ તારા સપના આવે વાટડી જોવું છુ વિયોગ તારો વહમો લાગે વિયોગ તારો વહમો લાગે વખને ઘોળું છુ અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ હો… દલ દુભાણુ દિલ તોડયું તે દુઃખને રોવું છુ જીગાનું દલ દુભાણુ દિલ તોડયું તે દુઃખને રોવું છુ પ્રેમને તારા પામવા હું તો પ્રેમને તારા પામવા હું તો જુરી મરૂં છુ અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં પાગલ છુ ઓ… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ હો… આ જનમારે દોહિલુ લાગે મળવું તને રે હો… આ જનમારે દોહિલુ લાગે મળવું તને રે આવતા જનમે મળશું જરૂર આવતા જનમે મળશું જરૂર વાટડી જોશું રે અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ ઓ… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ અરે રે રે… ઘડી ઘડી તને યાદ કરૂં તારી પ્રીતમાં ઘાયલ છુ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jagta Rehjo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.