Juda Tame Dil Thi Thaya by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-09-27 |
Lyrics (English)
JUDA TAME DIL THI THAYA LYRICS IN GUJARATI: જુદા તમે દિલથી થયા, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "JUDA TAME DIL THI THAYA" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Vruti Thakkar and Vrutvia Patel. Ho je divase juda tame dil thi thaya Ho je divase juda tame dil thi thaya Mara pota na hata ae paraka thaya Mara dil na tukade tukada thaya Ho mara kalaja na katake kataka thaya Ho dil dhadkatu nathi aankho radati nathi Dil dhadkatu nathi aankho radati nathi Tu kem malato nathi re Mara dil na tukade tukada thaya Ho mara kalaja na katake kataka thaya atozlyric.com Ho tari judai ma jivata jiv lash bani Tari yaado ma bali bali ne rakh bani Ho majboori hati to kevutu hatu mane Jon karvi ti jode natu revu to mane Ho bharoho taro hato pyar tu maro hato hato Bharoho taro hato pyar tu maro hato hato Dago cham dil ma hato re Mara dil na tukade tukada thaya Ho mara kalaja na katake kataka thaya Ho dil ma rahi ne dur tame re thai gaya Ame tane malava ne majboor thai gaya Dukhi thai ne dard saheti rahi Tane jovane hu tarsati rahi Ho tu kai vaate ruthyo taro maro saath chutyo Tu kai vaate ruthyo taro maro saath chutyo Dilthi nato tutyo re Mara dil na tukade tukada thaya Ho mara kalaja na katake kataka thaya Ho je divase juda tame dil thi thaya Mara potana hata ae paraka thaya Mara dil na tukade tukada thaya Ho mara kalaja na katake kataka thaya Mara dil na tukade tukada thaya Mara dil na tukade tukada thaya Mara kalaja na katake kataka thaya Mara dil na tukade tukada thaya. હો જે દિવસે જુદા તમે દિલથી થયા હો જે દિવસે જુદા તમે દિલથી થયા મારા પોતાના હતા એ પારકા થયા મારા દિલના ટુકડે ટુકડા થયા હો મારા કાળજાના કટકે કટકા થયા ભારતલીરીક્સ.કોમ હો દિલ ધડકતું નથી આંખો રડતી નથી દિલ ધડકતું નથી આંખો રડતી નથી તું કેમ મળતો નથી રે મારા દિલના ટુકડે ટુકડા થયા હો મારા કાળજાના કટકે કટકા થયા હો તારી જુદાઈમાં જીવતા જીવ લાશ બની તારી યાદોમાં બળી બળીને રાખ બની હો મજબુરી હતી તો કેવું તું હતું મને જોણ કરવી તી જોડે નતું રેવું તો મને હો ભરોહો તારો હતો પ્યાર તું મારો હતો ભરોહો તારો હતો પ્યાર તું મારો હતો દગો ચમ દિલમાં હતો રે મારા દિલના ટુકડે ટુકડા થયા હો મારા કાળજાના કટકે કટકા થયા હો દિલમાં રહીને તમે દુર રે થઇ ગયા અમે તને મળવા ને મજબુર થઇ ગયા હો દુઃખી થઈને દર્દ સહેતી રહી તને જોવાને હું તરસતી રહી હો તુ કઈ વાતે રુઠ્યો તારો મારો સાથ છૂટ્યો તુ કઈ વાતે રુઠ્યો તારો મારો સાથ છૂટ્યો દિલથી નાતો તૂટ્યો રે મારા દિલના ટુકડે ટુકડા થયા હો મારા કાળજાના કટકે કટકા થયા હો જે દિવસે જુદા તમે દિલથી થયા મારા પોતાના હતા એ પારકા થયા મારા દિલના ટુકડે ટુકડા થયા હો મારા કાળજાના કટકે કટકા થયા મારા દિલના ટુકડે ટુકડા થયા મારા દિલના ટુકડે ટુકડા થયા મારા કાળજાના કટકે કટકા થયા મારા દિલના ટુકડે ટુકડા થયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Juda Tame Dil Thi Thaya lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.