Prem Thay Chhe Ekj Vaar by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Pravin Ravat |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-07-27 |
Lyrics (English)
પ્રેમ થાય છે એકજ વાર | PREM THAY CHHE EKJ VAAR LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Studio Saraswati Official label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Prem Thay Chhe Ekj Vaar" are penned by Pravin Ravat . The music video of the Gujarati track features Zeel Joshi. પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર હું નથી બેવફા ન કર મને બદનામ તું હતો મારો દિલદાર મારો હાચો હતો પ્યાર તું હતો મારો દિલદાર મારો હાચો હતો પ્યાર હું નથી બેવફા ના કર મને બદનામ હું નથી બેવફા ના કર મને બદનામ પ્રીત ને ભૂલી વચમાં મેલી હાલી ગ્યો વરણાગી આંખ માં મારી પ્રેમ જગાવી દલ ને ગ્યો દજાવી પ્રીત ને ભૂલી વચમાં મેલી હાલી ગ્યો વરણાગી આંખ માં મારી પ્રેમ જગાવી દલ ને ગ્યો દજાવી તારી જીત થઇ મારી હાર તું ભુંલ્યો મારો પ્યાર તારી જીત થઇ મારી હાર તું ભુંલ્યો મારો પ્યાર તારી જીત થઇ મારી હાર તું ભુંલ્યો મારો પ્યાર હું નથી બેવફા ના કર મને બદનામ પ્રેમ થાય રે એકજવાર ના થાય રે વારમ વાર પ્રેમ થાય રે એકજવાર ના થાય રે વારમ વાર હું નથી બેવફા ના કર મને બદનામ હું નથી બેવફા ના કર મને બદનામ દિલની મારી વેદનાઓ ને સાયબા તું શું જાણે પ્રેમ તો છે પૂજા નું મંદિર કોણ તને સમજાવે દિલની મારી વેદનાઓ ને સાયબા તું શું જાણે પ્રેમ તો છે પૂજા નું મંદિર કોણ તને સમજાવે તને લાગશે મારી હાય તારું હારું નહિ થાય તને લાગશે મારી હાય તારું હારું નહિ થાય તને લાગશે મારી હાય તારું હારું નહિ થાય હું નથી બેવફા ના કર મને બદનામ પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર હું નથી બેવફા ના કર મને બદનામ હું નથી બેવફા ના કર મને બદનામ ભારતલીરીક્સ.કોમ માગ્યું તને મોત ના આવે રહીશ તું ઉદાસ યાદ માં મારી ફરીશ તુંતો બની જીવતી લાશ માગ્યું તને મોત ના આવે રહીશ તું ઉદાસ યાદ માં મારી ફરીશ તુંતો બની જીવતી લાશ મારો પ્રેમ તને સમજાય પણ વેળા વીતી જાય મારો પ્રેમ તને સમજાય પણ વેળા વીતી જાય મારો પ્રેમ તને સમજાય પણ વેળા વીતી જાય હું નથી બેવફા ના કર મને બદનામ પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર હું નથી બેવફા ના કર મને બદનામ હું નથી બેવફા ના કર મને બદનામ હું નથી બેવફા ના કર મને બદનામ Prem thay re ekj vaar ma thay re varam vaar Prem thay re ekj vaar ma thay re varam vaar Prem thay re ekj vaar ma thay re varam vaar Hu nathi bewafa na kar mane badnam Tu hato maro dildaar maro hacho hato pyar Tu hato maro dildaar maro hacho hato pyar Hu nathi bewafa na kar mane badnam Hu nathi bewafa na kar mane badnam atozlyric.com Pritne bhuli vachma meli hali gyo varnagi Aakh ma mari prem jagavi dal ne gyo dajavi Pritne bhuli vachma meli hali gyo varnagi Aakh ma mari prem jagavi dal ne gyo dajavi Tari jit thai mari haar tu bhulyo maro pyar Tari jit thai mari haar tu bhulyo maro pyar Tari jit thai mari haar tu bhulyo maro pyar Hu nathi bewafa na kar mane badnam Prem thay re ekj vaar ma thay re varam vaar Prem thay re ekj vaar ma thay re varam vaar Hu nathi bewafa na kar mane badnam Hu nathi bewafa na kar mane badnam Dil ni mari vednayo ne sayba tusu jane Prem to chhe pooja nu mandir kon tane samjave Dilni mari vednayo ne sayba tusu jane Prem to chhe pooja nu mandir kon tane samjave Tane lagse mari haay taru haru nahi thaay Tane lagse mari haay taru haru nahi thaay Tane lagse mari haay taru haru nahi thaay Hu nathi bewafa na kar mane badnam Prem thay re ekj vaar ma thay re varam vaar Prem thay re ekj vaar ma thay re varam vaar Hu nathi bewafa na kar mane badnam Hu nathi bewafa na kar mane badnam Magyu tane mot na aave rahis tu udas Yaad mari farish tuto bani jivti laas Magyu tane mot na aave rahis tu udas Yaad mari farish tuto bani jivti laas Maro prem tane samjay pan vera viti jaay Maro prem tane samjay pan vera viti jaay Maro prem tane samjay pan vera viti jaay Hu nathi bewafa na kar mane badnam Prem thay re ekj vaar ma thay re varam vaar Prem thay re ekj vaar ma thay re varam vaar Hu nathi bewafa na kar mane badnam Hu nathi bewafa na kar mane badnam Hu nathi bewafa na kar mane badnam Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Thay Chhe Ekj Vaar lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.